RSS

ચુંબનાસન ;)

13 Aug

kiss યાને ચુંબનનું જન્મસ્થાન ભારત છે, ભારતના શિલ્પો અને સાહિત્યમાં લિપલોકનો વિશ્વમાં સૌથી પ્રાચીન ઉલ્લેખ જોવા મળે છે. કમ સે કમ ૧૫૦૦ વર્ષ જૂનો. પણ ભારતમાં આજે આ “પ્રાચીન વારસા”ના પુનઃસ્થાપન અંગે જાહેર જનજાગૃતિ નથી 😉

પણ જેમ ઘણી બાબતમાં ચીન આપણને ધોબીપછાડ આપી આગળ નીકળ્યું છે, એવું કિસાકિસનાં મામલે પણ થયું છે. ચીનમાં જાહેરમાં અવનવા તરીકાથી ચુંબન કરવાની સ્પર્ધાઓ યોજાય છે. આમ તો એમાં ભાગ લેવો એ પણ ઇનામ ગણાય 😛 , છતાં ય વળી કેશ પ્રાઈઝ પણ મળે છે ! રમકડાથી મોબાઈલ સુધીમાં ચાઈનીઝ તરફ ભાગતા આપણે આવી મીઠડી ચાઈનીઝ નકલ ક્યારે કરીશું રે ? 😀

ઓન સિરિયસ નોટ, ચીન પણ આપણા જેવી જૂની સંસ્કૃતિ છે અને વળી લોકશાહી પણ નથી. છતાં ય, યૌવનનાં આનંદને સાવ ગૂંગળાવી નાખતું નથી. આપણી તો કામસૂત્રનાં વારસાવાળી લોકશાહી હોવા છતાં બળાત્કારો કે જાહેર ગંદકી બાબતે આપણે ઉઘાડેછોગ લાયસન્સ મળ્યું હોય એમ વર્તીએ છીએ અને આમ ચુંબનોત્સવ માનવી પૃથ્વી ગ્રહ પર મળેલા જીવનનો ચસચાસાવીને જ લાભ લેતા નથી. બીજી વાત, નેટ પરથી મળ્યા એમ એકત્ર કરેલા હોઈ ફોટા ભલે નાના હોય, પણ  એટલું તો ચોખ્ખું દેખાશે કે આવી રીતે ચુંબન કરનાર યુવાઓની ફિટનેસ કેવી હશે…ચુંબન માત્ર ચાર હોંઠ વચ્ચે જ રચાતી ઘટના નથી, એમાં શરીર પણ કસવું પડે એ છે મેઈન મેસેજ ! 🙂

wpid-kissing-contest3.jpg wpid-images-5.jpeg

wpid-images-4.jpeg wpid-images-3.jpeg

wpid-images-6.jpeg wpid-images-7.jpeg

wpid-images-8.jpeg wpid-images-9.jpegwpid-images-1.jpeg
wpid-images.jpeg wpid-kissing-competition-during-chinese-valentine-ecr7urygstbl.jpg.jpeg

 
30 Comments

Posted by on August 13, 2014 in fun, inspiration, romance, youth

 

30 responses to “ચુંબનાસન ;)

 1. Vatsal Naik

  August 13, 2014 at 6:48 PM

  ઘણાં લાંબા સમય પછી દેખાયા….
  Welcome back JV !!

  Liked by 1 person

   
 2. meghna

  August 13, 2014 at 6:58 PM

  true that :*

  Like

   
 3. MANOJ DOSHI

  August 13, 2014 at 6:58 PM

  VERY SHORT BUT SWEET

  Like

   
 4. hardiklovely

  August 13, 2014 at 7:10 PM

  ઘણા સમય પછી…વાહ… ચીન ની વાત જ નિરાળી..

  Liked by 1 person

   
 5. hardiklovely

  August 13, 2014 at 7:17 PM

  આવા ખેલ ગર્લફ્રેન્ડ જોડે કરવા જોહે…ક્યાંક ખૂણો ખાચરો ગોતવો પડશે હવે તો..

  Liked by 1 person

   
  • Jyotik Savaj

   August 13, 2014 at 8:15 PM

   why corner? Do it publically….. Hahahahha….. You’d have to go in China for this,…

   Liked by 2 people

    
 6. RAJU PATEL

  August 13, 2014 at 7:35 PM

  ચુબન એ પ્રેમ ની એક પ્રકાર ની અભિવ્યક્તિ જ છે.અપને ભારતીય લોકો પ્રેમ માં કદાચ માહેર હઈશું પણ અભિવ્યક્તિ કરવા માં બહુજ સંકોચ રાખીએ છીએ.

  Liked by 1 person

   
 7. Nishith Shukla

  August 13, 2014 at 8:06 PM

   
 8. Jyotik Savaj

  August 13, 2014 at 8:16 PM

  SirG, made us waited a bit more this time, but “Aate hi BLASSSTTTTT, as always……..

  Liked by 1 person

   
 9. Pratik Doshi

  August 13, 2014 at 10:44 PM

  dats y I simply define KISS as….
  K-indly
  I-nitiate
  S-uch
  S-ituation… 🙂

  Liked by 1 person

   
 10. વિમલ

  August 13, 2014 at 10:47 PM

  આ માં ફીમેલ પાટનર આપને લઈ જવાની કે તે લોકો આપે ? 🙂

  Liked by 1 person

   
 11. kirtibhai Pandya..

  August 13, 2014 at 11:33 PM

  Ghana lamba samay pachhi aapni post mali…aanand thayo…..

  Liked by 1 person

   
 12. Viral

  August 14, 2014 at 1:06 AM

  Koi pan vastu nu janmsthan bharatj hoy che…nai???????

  Liked by 1 person

   
 13. મુકેશ પટેલ

  August 14, 2014 at 12:36 PM

  ભારતમાં શરુ કરવા જેવી ખરી

  Liked by 2 people

   
 14. niki

  August 14, 2014 at 1:11 PM

  wow…innovative…lucky are people who love someone and have beloved to apply all this 🙂

  Liked by 1 person

   
 15. mahesh rana

  August 14, 2014 at 2:03 PM

  varsadi mahol man aa chumbasan jovani maja avi jo jotanaj avo pratibhav nikle to aa asan karvaman khub maja ave chhe e nischit chhe

  Liked by 1 person

   
 16. Dr.Chetan Anghan

  August 14, 2014 at 2:44 PM

  very goooddd
  sir….
  tame avu kya lekh ma lakhyu hatu.k..
  ktlak pustako varasta varsad ma zad ni othe besi ne vanchava mate j lakhaya hiy chhe.
  hu e lekh ghana samay thi shodhu chhu.plz help me….

  Liked by 1 person

   
 17. હરનેશ સોલંકી

  August 14, 2014 at 5:11 PM

  રાજા ભર્તુહરીએ વૈરાગ શતકની સાથે. સાથે શૃંગાર શતક પણ રચેલું તેમાં પણ ચુંબન વિશે ઉત્‍તમ સાહિત્‍ય છે… આપે ઘણા સમયે એક સરસ માહિતી શેર કરી.. આનંદ.. આભાર…

  Like

   
 18. kishorgiri goswami

  August 15, 2014 at 6:18 PM

  આપણો સમાજ જ એવો છે જય ભાઈ કોઈ ને જાહેર માં ગાળ દઈ શકાય અરે પી પણ ઘણા સારા માણસો જાહેર માં ઉભા રહેતા ના અચકાય ને એ જાણે અમુક જગ્યાએ સહજ થઈ પડ્યું છે જયારે પ્રેમ નો એકરાર કરો …કોઈ ને આઈ લવ યુ કહો …કે જાહેર માં ચુંબન કરો ત્યાતો…… ભાઈ ભાઈ આપણી મહાન સંસ્કૃતિ તાર તાર થઇ જાય …

  Liked by 1 person

   
 19. Dr. Hitesh Acharya

  August 19, 2014 at 3:15 AM

  Excellent job done by u sir

  Liked by 1 person

   
 20. dinesh

  August 19, 2014 at 12:53 PM

  busy with public speaking !
  very long time !

  Like

   
 21. Nitesh Vala

  August 20, 2014 at 3:39 AM

  Sawal Kis ka Kis ka ???

  Like

   
 22. chetan pagi

  August 21, 2014 at 1:32 AM

  આ દેખે જરા, ‘કિસ’ મેં કીતના હૈ દમ

  Like

   
 23. Yogesh Bhavsar

  August 25, 2014 at 4:32 PM

  હિંન્દુ સંસ્કૃતિનુ ખોટુ અર્થઘટન કરનારા પૈકી તમે પણ એક છો જે ઘણુ દુ:ખદ છે. ભારતીયતા અંગેના ઘણા સારા પાસાં છે જે તમને કદાચ કદી દેખાતા જ નથી અને આવી વાહિયાત વાતો જ કર્યા કરો છો. પશ્વિમી સંસ્કૃતિજો આટલી જ સારી લાગતી હોય તો ત્યાની જ નાગરિકતા લઈ લો. ભારતમાં શુ કામ ખોટા હેરાન થાવ છો?

  Liked by 1 person

   
 24. champs

  August 27, 2014 at 2:19 AM

  superb…..maza avi
  kaho poonam na chandane pachhu pelu hadavu smeet laine ave…

  Like

   
 25. Sanjeev Desai

  August 28, 2014 at 3:50 PM

  bahu j saras Jay sir….

  Like

   
 26. પ્રેમપરખંદા

  February 23, 2015 at 1:53 PM

  આવું કંઈક આયોજન થાય તો બંદા તૈયાર છે ભાગ લેવા.

  Like

   
 27. Tanay Dave

  August 25, 2016 at 1:02 PM

  Nice one

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: