RSS

Daily Archives: May 12, 2013

પુનરાવર્તન

આ તો પોસ્ટ નહિ, નિજી સુચના – વ્યક્તિગત મેસેજીઝ શક્ય નથી હોતા અને ચાહકોનો પ્રેમ એવો તીવ્ર હોય છે કે ફરિયાદ આકરી કરતા હોય છે એટલે…

વન્સ મોર : પબ્લિક ડિમાન્ડથી ઈટીવી ગુજરાતી પર “ગીત ગુંજન” પ્રોગ્રામમાં થોડા સમય પહેલા આવેલી મારી વૈવિધ્યસભર મુલાકાત  તા. ૧૧ મેથી ૧૫ મે સુધી રોજ સવારે ૮.૩૦ કલાકે અને મધરાતે ૨ વાગે ૫ ભાગમાં પુન:પ્રસારિત થશે. રસિક-જન-હિતમાં જારી 😉 પછી કહેતા નહિ કે રહી ગયા 😀  આભાર દિગ્દર્શક વિવેક અને એન્કર રૂપલ. 🙂

આ મુલાકાતની સૌથી સારી વાત છે એનો પાંચ-છ કલાકનો પહોળો પનો. એટલે એમાં મારો ઉછેર, અલગ ભણતર, દોસ્તો, માતાપિતા, પ્રેમ, પ્રવાસો, લેખન, લોકપ્રિયતા, મારા કેટલાક અંગત અનુભવો-વિચારો-અભિગમ-પસંદ,નાપસંદ-શોખ-સંઘર્ષ-વ્યક્તિત્વ બધું જ સવિસ્તર કવર થયું છે. 

આજ સવારનો પાંચ પૈકીનો પ્રથમ એપિસોડ અત્યારે હમણાં ૨ વાગે રિપીટ થશે , અને કાલે સવરે ૮.૩૦ બીજો ભાગ. જાગતા-વળગતાઓ માટે 😛

 
4 Comments

Posted by on May 12, 2013 in personal

 
 
%d bloggers like this: