RSS

બીચ ટુ માઉન્ટન…

04 May

છેલ્લી બે પોસ્ટ્સથી ચાલતો તસ્વીરી સિલસિલો આગળ…આજે વર્ડ્સ ઓછા, વિઝ્યુઅલ્સ વધુ.

પહેલા ગોવાનો લેખમાં લખ્યા મુજબનો વર્જિન એવો મોર્જીમ બીચ…

DSC00737 DSC00742 DSC00743 DSC00750 DSC00753 DSC00760 DSC00763 DSC00766 DSC00772
બોનસમાં ગોવાનો વિખ્યાત પાલોલેમ બીચ. જ્યાં સનસેટ જોવો લ્હાવો ગણાય છે એટલે નોર્થ ગોવાના મોર્જીમની બપોર પછી ટેક્સી પકડી સીધો સમા છેડાના દક્ષિણ ગોવાના બીચ પર લાંબી મુસાફરી બાદ ડોટ ટાઈમ પર પહોચ્યો અને પૈસા વસૂલ થઇ ગયા, ત્યાં પિક્ચર પોસ્ટકાર્ડ જેવું અદ્ભુત દ્રશ્ય જોઇને !

DSC00794 DSC00816 DSC00817 DSC00822 DSC00824 DSC00828

કુંભલગઢની યાદો અંગત રીતે વધુ મસ્ત કારણકે બે હાઈ સ્કુલ સમયનાં અને એક કોલેજકાળનો એમ મિત્રો ધર્મેશ, કેતન, ઇલિયાસ સંગાથે હતા. પણ અડધો દિવસ જ ત્યાં હતા એટલે આ તસ્વીરી ઝલક અપૂરતી છે. કુંભલગઢ એક કિલ્લો નહિ, પણ વિશાળ કેમ્પસ છે જેમાં થોડા સમય રખડી રઝળીને અનેક સ્થાપત્યો મંદિરો જોઈ શકાય. આ ટ્રેલર ગણવું એનું. પણ ઉતાવળે ઉતાવળે કેમેરામાં ઝડપેલા બદલ મહેલની દિવાલો પરના હાથીઓનાં ચિત્રો ત્યાં જોવા મને ગમેલા. અને અરવલ્લીની પહાડીઓમાંથી પસાર થતી દિવાલના દ્રશ્યો જે આંખે ઝીલ્યા છે અનુ અડધું ય કેમેરો ઝીલી શક્યો નથી !

DSC01037 DSC01038 - Copy DSC01040 - Copy DSC01042 - Copy DSC01050 - Copy DSC01052 - Copy DSC01059 - Copy DSC01061 - Copy DSC01063 - Copy DSC01064 - Copy DSC01065 - Copy DSC01068 - Copy DSC01070 - Copy DSC01071 - Copy DSC01076 - Copy DSC01084 - Copy DSC01088 - Copy DSC01090 - Copy DSC01093 - Copy DSC01094 - Copy DSC01095 - Copy DSC01096 - Copy DSC01097 - Copy DSC01098 - Copy DSC01099 - Copy DSC01100 - Copy DSC01101 - Copy DSC01103 - Copy DSC01104 - Copy DSC01105 - Copy DSC01106 - Copy DSC01108 - Copy DSC01110 - Copy DSC01123 - Copy DSC01124 - Copy DSC01126 - Copy DSC01127 - Copy DSC01129 - Copy DSC01142 DSC01144 DSC01053 - Copy DSC01146
DSC01079 - Copy

 
32 Comments

Posted by on May 4, 2013 in fun, heritage, india, travel

 

32 responses to “બીચ ટુ માઉન્ટન…

 1. Taksh

  May 4, 2013 at 2:57 AM

  Pan ni pichkario joie ne dukh thayu 😦

  Like

   
 2. dwirefvora

  May 4, 2013 at 3:03 AM

  બીચ પર બીચ બીચ માં મજા છે. કુમ્ભલગઢના ૨-૩ ફોટા(dsc01084, dsc01093) ટોમ્બ રાઈડર ગેઈમ માં આવતા દ્રશ્યો જેવા છે. સરસ.

  Like

   
 3. Atul P. Raval

  May 4, 2013 at 6:48 AM

  Very good photograph and very lucky you guys for having time to do all this activities . Keep it up

  Like

   
 4. djmankad mankad

  May 4, 2013 at 7:57 AM

  nice snaps

  Like

   
 5. CHIRAG PATEL

  May 4, 2013 at 9:44 AM

  KUMBAHL GADH.. SO BEAUTIFUL… JO PHOTOS MA AVO 6E TO REAL AM JOVA JEVO KHARA HO BOSS.

  Like

   
 6. Bhavesh Gundaniya

  May 4, 2013 at 9:53 AM

  કુમ્ભલગઢની ફોટોગ્રાફી જોઈ ને મારી માંડવગઢ (માંડું) મધ્યપ્રદેશ ટુર ની યાદ આવી ગઈ. અને હવે કુમ્ભલગઢની મુલાકાત કરવાની ઈચ્છા રોકી શકાશે નહિ. અને ગોવાનો મોર્જીમ બીચ…આહ અહા આહા આહા આહા… અદભુત.

  Like

   
 7. bhogi gondalia

  May 4, 2013 at 10:57 AM

  wow – lovely pictorial tour indeed – excellent – and yes, you are never satisfied with no matter how many pictures you take of this type of beutiful and historical sites, you still feel and yes, you have to admit too, that you have missed 100% good pics !!

  Like

   
 8. G G Shah

  May 4, 2013 at 11:41 AM

  I love Kumbhalghadh last year.Very Awsome,you also visit Rankpur.

  Like

   
 9. Usha Pandya

  May 4, 2013 at 12:15 PM

  sundar chhabiyatra…

  Like

   
 10. Usha Pandya

  May 4, 2013 at 12:16 PM

  sundar chhabiyatra…

  Like

   
 11. હરનેશ સોલંકી

  May 4, 2013 at 2:14 PM

  nice photas

  Like

   
 12. RAMDE SOLANKI

  May 4, 2013 at 2:53 PM

  વાહ…મજા આવી ગઈ 🙂

  Like

   
 13. Purushottam Mevada

  May 4, 2013 at 3:03 PM

  Most beautiful collection of pics. Enjoyed!

  Like

   
 14. anjan pansuria

  May 4, 2013 at 3:53 PM

  મસ્ત ફોટો રાઈડ કરાવી તમે જય સાહેબ ,મારી યાદગીરી તાજી થઇ ગઈ , કુંભલગઢ ના ફોટા જોઈ ને એક મહાન સામ્રાજ્ય ની ઝાંખી કરાવી જાણે ટાઈમ ટ્રાવેલ કરી ને ભૂતકાળ માં જી આવ્યા 🙂 realy nice

  Like

   
 15. pmanan

  May 4, 2013 at 4:01 PM

  મજા આવી ગઈ જાણે કે અમે પણ તમારી સાથે ફરી આવ્યા …. !!!

  Like

   
 16. Alpesh

  May 4, 2013 at 4:24 PM

  Superbbbbb

  Like

   
 17. vimal bhojani

  May 4, 2013 at 5:22 PM

  tame amne sano karavo 6o ho badhey javano

  Like

   
 18. bujvipul1vipul mehta

  May 4, 2013 at 6:35 PM

  nice ……mast…mast …thank you

  Like

   
 19. swati paun

  May 4, 2013 at 7:21 PM

  (Y)………………nyc snaps……………….bolti tasvir………….ooo………:)

  Like

   
 20. JAGDISH MEHTA

  May 4, 2013 at 8:22 PM

  સુર્યાસ્ત ના ફોટોસ ખુબ જ સરસ

  Like

   
 21. rajiv

  May 5, 2013 at 10:21 AM

  kumbhal gadh is biggest fort of india.

  Like

   
 22. Dr. Arpit C. Patel

  May 6, 2013 at 7:06 AM

  very nice photograpy of the goa beach…spacially i like sunset photo..it’s awesom….

  Like

   
 23. deepak tekchandani

  May 6, 2013 at 1:50 PM

  superb pictures..

  Like

   
 24. GPJ

  May 6, 2013 at 3:02 PM

  Super !!!!!!!!!!

  Like

   
 25. jay Kapopara

  May 6, 2013 at 4:14 PM

  jaybhai khub j saras bahu maja aavi joe ne

  Like

   
 26. priynikeeworld

  May 6, 2013 at 6:46 PM

  sir,vacation na last yearna lekh y muko ne …will be thankful

  Like

   
 27. pandya kirtikumar

  May 6, 2013 at 7:00 PM

  Very Beautiful !!!!!!!!!

  Like

   
 28. Dinker P. Mehta

  May 7, 2013 at 9:14 AM

  History expected with photograph though the snaps are inspiring.

  Like

   
  • jay vasavada JV

   May 7, 2013 at 1:16 PM

   its is alsp expected that u read it full. as decriptions are in my articles already printed and links are already given in the respective posts here. blog is extension to them 😛 🙂

   Like

    
 29. Jatin Parmar

  May 7, 2013 at 2:28 PM

  last photo is awesome like ZINDGI MILEGI NA DOBARA…!!!

  Like

   
 30. Dipak DM Mehta

  July 26, 2013 at 4:46 PM

  Hello!!! just back from trip to shrinathji and kumbhalgarh!! it is really good place!!! heavy rains and fog started after 3.00 PM

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: