આ પોસ્ટ એક્ચ્યુઅલી આજના ‘અનાવૃત’ની પુરક છે. માટે પહેલા એ લેખ વાંચી લો. નહિ તો ખાસ મજા નહિ પડે.
એ વાંચવા માટે : અહીં ક્લિક કરો
*
*
*
હવે જુઓ એ ફેમસ સાયન્ટીફીક પ્રપોઝલ 😉
અને એ જોડલીનો છપાયો છે એ ઉપરાંતનો વધુ એક ફોટો…
આયેશા ધવનની પીઠનું ટેટુ આ રહ્યું :
અને કપલ ઓફ પિક્ચર્સ ઓફ સ્પોર્ટી કપલ :
અને પોપની થતા થતા રહી ગયેલી પ્રેયસી ( જે મળી હોત તો પોપ કદાચ પોપ થતા થાત રહી ગયા હોત ? જસ્ટ ગમ્મત 😀 )નો આ બુઢાપામાં ફરી જવાન બનાવતી સ્મૃતિઓની સફરનો વિડીયો નીચે જુઓ :
હેવ એ ‘લવ’લી ટાઈમ 🙂
Nisarg Rami
April 10, 2013 at 11:04 AM
ભાઈ કોઈ સમજાવશે જીંદગી શું છે?
ડુંગળીના છોડા છે કે ફુલેવરની ભૂલ ભુલૈયા?
જેટલા છોડા કાઢું એટલા રહસ્યો નીકળે છે..
જેટલા અંદર પડીએ એટલા રસ્તા મળે છે..
ભીંડા જેવી ચીકણી છે કે મરચા જેવી તીખી?
જેટલી કાપુ એટલી સરકી જાય છે,
જેટલા હાથ ધોવું એટલી આંખે લાગે છે,
સક્કારીયા જેવી મીઠી છે કે કરેલા જેવી કડવી?
સુખમાં સારું સારું લાગે છે,
ને દુઃખમાં ભૂલી જવા જેવું લાગે છે..
અરે ભાઈ આતો મિક્ષ સબ્જી છે,
જેને જે સ્વાદ ગમતો હોય એ સમજી ને ખાય …..
– નિસર્ગ
LikeLike
Dr. Rajesh Thakar
April 11, 2013 at 8:35 AM
Mix sabji no pan anokho test chhe yaar …
LikeLike
Devang Soni
April 10, 2013 at 11:56 AM
મસ્ત પ્રોપોઝલ.
LikeLike
Chintan Oza
April 10, 2013 at 11:57 AM
JV..shu lakhvu a j samaj nathi padti yaar…ekdum lovely lovely post chhe aaj ni..prem ne jetlo tame samjo chho atle bhagyej koi biju samji ne lakhtu hashe..tamara dil thi blog par lakhai ne amara ‘dna’ suthi pahonchi jay avu lakhan chhe JV..’PKSH’ ver 2.0 ma aajno anavrut article first number par rakhjo yaara.. 😉
LikeLike
Devang Soni
April 10, 2013 at 11:58 AM
એન્ડ “હરકિસીકો નહિ મિલતા ઐસા પ્યાર ઝીંદગી મૈ” એમાં કેટલી સચ્ચાઈ?
LikeLike
અંતરના આંગણેથી...
April 10, 2013 at 1:06 PM
gmyu
LikeLike
dholakia kamlesh d.
April 10, 2013 at 2:15 PM
I think, tyaktena bhunjitha… kadach anoo nam Prem !!!.
LikeLike
Alpesh
April 10, 2013 at 2:25 PM
Very Very Nice
LikeLike
mayuri
April 10, 2013 at 4:14 PM
hats of to these couples…. !!
LikeLike
ramesh shah
April 10, 2013 at 4:29 PM
This is I call an article… always expect something different from you… superb!
LikeLike
falguni.suresh
April 10, 2013 at 7:31 PM
like like super like….! 😀
LikeLike
Dr. Rajesh Thakar
April 11, 2013 at 8:30 AM
Lakhva no mane mahavaro nathi Jay,pan ‘PRIT KIYE SUKH HOY ‘aa tadan sachu chhe
LikeLike
vaibhavthakur
April 11, 2013 at 6:26 PM
meaningless article !!!!!!!!!!
LikeLike
Nikunj Amrutia
April 13, 2013 at 12:51 AM
another video of great proposol…
LINK – http://www.youtube.com/watch?v=pnVAE91E7kM
LikeLike
Viral Trivedi
April 13, 2013 at 10:58 PM
આ કલમના મેક-અપમાં યુવાન જય વસાવડા તેના અસલ સ્વરુપને ઢાંકી રહ્યો છે. આવી ફાલતૂ પોસ્ટ તો લોકલ અને કલરિયા પત્રકારોય ન ચોંટાડે.
LikeLike
vrundajoshi
April 16, 2013 at 8:00 AM
exam ni janjal ma kaik adhuro j lagelo a lekh aaje ekdum j puro thai gayo 🙂 thanks jay sir ❤
LikeLike
vaibhav
April 17, 2013 at 12:56 PM
I agree with u viral
LikeLike
Rabari kiran k
May 3, 2013 at 4:53 PM
sir plz call me
LikeLike