* યુટ્યુબ લિંક પછી અહીં પણ મુકીશ : http://www.youtube.com/etvgeetgunjan
# ઇન્ટરવ્યૂમાં ઘણા વખતે મને ય બહુ મજા પડી. આમે ય વાત કરવામાં હું વિસ્તારવાદી ખરો ને ! અને ફ્રેન્કલી આટલો લાંબો સમય પણ ઓછો પડ્યો ! તો જોજો-સાંભળજો ત્યારે. સરસ વાતોનો ખજાનો ખુલ્યો છે. માણવા જેવો અને મેઘધનુષી. અને અહીં લખજો કેમ લાગ્યું તે. ફિલ્મસ્ટાર્સની સંગાથે આ કલમકાર પણ પહોંચી ગયો ! થેન્ક્સ ઈટીવી, રૂપલ, કૌશલ અને વિવેક.