RSS

માઝમ રાતે શીત લહર….. :-“

09 Jan

winter1

આજે મારી વ્હાલી મોસમ શિયાળા પરનો મારો વધુ એક ( પણ એકનો એક નહિ, હોં કે ! 😉 ) આ લેખ છપાયો છે.

અહીં સૌરાષ્ટ્રમાં એકદમ મસ્ત ઠંડી પડી રહી છે, જો કે હમણાં મેં અમુક કારણોસર સોશ્યલાઈઝિંગ ખાસ્સું ઓછું કરી નાખ્યું છે. પણકૂઊઊલ કોલ્ડ  ફીલ કરવાની ચિલ પિલ લઉં જ છું . 😛

લેખમાં મારું અતિપ્રિય લંકા ફિલ્મનું સીમા સૈનીએ લખેલું સોંગ (lyrics) મુક્યું છે, એનો યુટ્યુબ વિડીયો અધુરો છે, માટે આખું ગીત આ શિયાળુ રાત્રિએ અહીં સાંભળો…ખૂબસુરત કવિતા, હૃદયસ્પર્શી કમ્પોઝીશન. એકાંતને ખાલીપાથી ભરપૂર કરે એવી અનુભૂતિ. જસ્ટ ફ્લો વિથ સ્નોફોલ.

અને લેખમાં ટાંકેલી સ્વરોત્તમ પુરુષોત્તમ ( ઉપાધ્યાય )ની એક અદભૂત તરજમાં બદ્ધ કૃતિ ( જે ડિજીટલ રિ-મેક બવધુ સારી એરેન્જમેન્ટ સાથે થાય તો જલસો પડી જાય ! રવીન નાયક જેવા મિત્રો સ્ટેજ પર તો કરે જ છે ) વેણીભાઈ પુરોહિતની માઝમ રાતે આખી અહીં વાંચો…અને પછી સાંભળો અહીં આ લિંક પર લતાના અવાજમાં !

    માઝમ રાતે નીતરતી નભની ચાંદની
	અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

	માઝમ રાતે નીતરતી નભની ચાંદની
	અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

	સૂનો રે મારગ ને ધીમો ધીમો વાયરો
	એના જોબનિયા ઘેલા ઘેલા થાય

	આભલા ઝબૂકે એની સંગ રે સુંદર
	ઓ..ગીત કાંબિયુંનું રેલાય

	હે રે એને જોઈ આંખ અપલંકી થાય
	માઝમ રાતે

	માઝમ રાતે નીતરતી નભની ચાંદની
	અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

	કેડે બાંધી'તી એણે સુવાસણી
	એમાં ભેદ ભરેલ અણમોલ

	એક ડગલું એક નજર એની
	એનો એક કુરબાનીનો કોલ

	એક ડગલું એક નજર એની
	એનો એક કુરબાનીનો કોલ

	એ ઝૂલે ગુલ ફાગણનું ફુલ દોલ, ફુલ દોલ
	માઝમ રાતે

	માઝમ રાતે નીતરતી નભની ચાંદની
	અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે

	નેણમાંથી નભના રંગ નીતરે રે
	એનો ઝીલણહારો રે દોલ
	હશે કોઈ બડભાગી વ્હાલિડો પ્રીતમ
	જેને હૈડે ફોરે ચકોર
	હે સપનાની કૂંજ કેરો મયુર

	માઝમ રાતે
	માઝમ રાતે નીતરતી નભની ચાંદની
	અંગે અંગ ધરણી ભિંજાય માઝમ રાતે....

વેલકમ વિન્ટર…..સીઝન ટુ ગેટ વોર્મ હગ ફ્રોમ ફર્મ સ્વેટર 🙂

 
17 Comments

Posted by on January 9, 2013 in art & literature, cinema, feelings, romance

 

17 responses to “માઝમ રાતે શીત લહર….. :-“

 1. સચિન દેસાઈ

  January 9, 2013 at 9:42 PM

  શીત લહર વાળું લંકાનું ગીત સાચે જ મસ્ત છે. તમે અહીં આપ્યું ન હોત તો કદાચ્ કયારેય સાંભળવા ન મળત.

  Like

   
 2. mayuri

  January 9, 2013 at 9:48 PM

  how sweet….

  Like

   
 3. Chintan Oza

  January 9, 2013 at 9:52 PM

  vah..ekdum mast JV..superb creation chhe..!!

  Like

   
 4. Parth Veerendra

  January 9, 2013 at 10:01 PM

  hmmmmm…..shit laher hei bhai…….man ne shital krtu song..

  Like

   
 5. Shobhana Vyas

  January 10, 2013 at 6:38 AM

  kuchh mat kaho….. wow song..heart touching !!!..thanks jay !

  Like

   
 6. Shobhana Vyas

  January 10, 2013 at 6:44 AM

  last part of this ‘KRUTI’ liked very much…..HASHE KOI BADBHAGI PRITAM….!!!

  Like

   
 7. dr.divyakshi patel

  January 10, 2013 at 11:00 AM

  Wah!!JV..ekdum jalsa padi gaya…Plus SHEET LAHER HE……Superb link… so soothing music,evu lage k bus fari ne fari sambhadya j karie..Thanks for this link,first time i heard this n dat also bcoz of u..thanks for sharing..

  Like

   
 8. Mohsin Vasi

  January 10, 2013 at 11:07 AM

  Cold says,”Bachcho ko mei chhvu nahi,javn mera bhai,Budho ko mei chhoru nahi chahey lakh odhe rajai

  Like

   
 9. Rashmi M. Jaspara

  January 10, 2013 at 11:47 AM

  Kuch na kaho , khuch bhi na kaho , kya kehna hai , kya sunna hai bas samay thambhi jay ane ava songs ne bs sambhaltaj rahiye Great choice Allways SIRJI

  Like

   
 10. pinakin_outlaw

  January 10, 2013 at 3:48 PM

  શિયાળો સેન્શેસ્નલ છે…જાણે રોમાન્સ ની સીઝન હોય…એને જાણે નેચર પણ રોમાન્ટિક મુડ માં હોય એવું લાગે..

  Like

   
 11. Mistry Kishor

  January 10, 2013 at 9:49 PM

  ખરેખર લતા મંગેશકરે ગાયેલું ગીત છે ? કાન ને તેમજ દિલના પર પણ વિશ્વાસ નથી બેસતો . કમાલ છે લતાજી . ને ગીત ! ! ! આવા ધડામ ધુડુંમ વાલા ગીતો વચ્ચે આવું શાંત ગીત ? અહી પણ ખુબ ખુબ મજા આવી ગઈ . ઠંડક ભર્યા વાતાવરણ ની સાથ સાથે મન પણ શીતલ્તા અનુભવવા લાગ્યું .

  Like

   
 12. Dakshesh Parekh ( Dayu )

  January 11, 2013 at 2:05 PM

  Jaybhai, pankaj udhas ni Gazal” ek naar mili, Badal jaisi” na jevu j feel karavi didhu Tame to….Really so nice…

  Like

   
 13. Dr. Rajesh Thakar

  January 11, 2013 at 3:21 PM

  Shiyalo…..Shitlaher …..Lataji no awaj…..Mazam rat…..Nitarati chandni …..Venibhai ni rachana …..Ane JV no lekh …..maza karavi gayo .

  Like

   
 14. bhumikaoza

  January 11, 2013 at 3:44 PM

  Awesomeeeeeeeeeeeeeee……..

  Like

   
 15. rhmahant

  January 11, 2013 at 6:10 PM

  link kya 6?

  Like

   
 16. Bhikhubhai Darji.

  January 11, 2013 at 10:06 PM

  Really,seet lahere ruday mandir ma thandak lavi didhi khub saras winter mousam j sunder chhe.Thanks a lot…………

  Like

   
 17. ilyas shaikh

  January 11, 2013 at 11:08 PM

  koi pan rutu hoy, ekla bor tha javay 6

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: