આજે ફરી અમેરિકા જાઉં છું.
પહેલા તો આ વીક-એન્ડમાં ન્યુ જર્સી એડિસન ખાતે ‘ચાલો ગુજરાત’નો ભવ્ય જલસો છે. જેમાં મારે લગભગ ચાર ઈવેન્ટ્સ છે. જેમની સાથે સ્ટેજ શેર કરવાની હંમેશાં મજા પડે એવા કાજલ ઓઝા વૈદ્ય સાથે સ્ત્રી : શોષક કે શોષિત વિષય પર અને ‘ચારણકન્યાથી સુનીતા વિલિયમ્સ’ પર વાટો /ડિબેટ કરવાની છે. પ્રિય અને પૂજ્ય મોરારીબાપુ સાથે ગુજરાતીઝમ પર વ્યાખ્યાન અને ગુજરાતી ફિલ્મો પર ડિબેટ છે.
પાછી તો રાબેતા મુજબ હું અલ્પેશ ભાલાળાની સહાયથી વેન્ગાબોન્ડની જેમ ચિક્કાર ફરવાનો છું ને ડેટ્રોઈટ તથા કેલિફોર્નીયામાં લેકચર્સ પણ છે, અને પપ્પાથી લાંબો સમય જુદા રહેવાનો વિષાદ પણ.
ઉતાવળ છે. વધુ ફુરસદે. દુઆ મેં યાદ રખના.
અને આ વિગત કેલિફોર્નિયાની…
Dr. Pravin Patel personally invites you to come & enjoy a talk/discussion with Jay Vasavada, a prominent, influential, and insightful Indian columnist/author and vibrant speaker from Gujarat on Sunday, Sept. 9, 2012. This will be followed by dinner. Both the talk/discussion and dinner are at no charge. Please forward this open invitation to other interested persons.
Event: Talk & Discussion with Jay Vasavada, along with Dinner
Date: September 9, 2012 (Sunday)
Time: 4:00 – 6:00 pm; dinner to follow
Cost: No charge
Place: Hindu Temple and Community Center
420-450 Persian Drive, Sunnyvale, CA
Contact: Manjula & Pravin Patel: (408) 686-0281
Babli & Vinod Patel: (408) 848-1534
Daksha & Viresh Amin: (408) 746-0390