RSS

સાહસિકોની સૃષ્ટિ…..

01 Jul

આજના મારા લેખ પછી મને જીવનમાં અત્યંત ગમેલા પ્રિય પાંચ પુસ્તકમાં આસાનીથી સમાવી લઉં , એવું એ પુસ્તક જો કોઈને વાંચવાનું મન થયું હોય તો એ મનને મારી ના મુકતા. તત્કાળ અમલ કરજો. (કાશ, ભણવા સાથે આવું વાંચવાનો ય પીરિયડ આવતો હોત !) વર્ષોથી લખવા ધારેલો આ લેખ અંતે આજે લખીને છપાયો ખરો. આગળ વધતા પહેલા એ તો વાંચી જ લો. ( એક જરૂરી કરેક્શન : એમાં વર્નના પ્રકાશક ‘ફેઝલ’ છપાયું છે, જે વાસ્તવમાં  ‘હેઝલ’ છે ! અને ‘એપલ’ વ્રુક્ષ નહિ પણ ‘મેપલ’ વ્રુક્ષ જોઈએ !) કહેવા જેવું એમાં કહેવાયું છે ઘણું.

આમ તો જુલે વર્ન ( કોઈક એણે યુલ વર્ન કહે પણ અમેરિકનો ય જુલ્સ વર્ન નામથી ફિલ્મો બનાવી કાઢે છે ! 😛 )ના આ પુસ્તક વાંચતા પહેલા ‘કેપ્ટન ગ્રાન્ટ’સ ચિલ્ડ્રન’ ( અહીં ક્લિક કરો )  અને ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ (અહીં ક્લિક કરો) વાંચી હોવી જોઈએ. એ ફરજીયાત નથી, પણ એના વિના અમુક મજા અને મતલબ ચુકી જવાશે.

ચાલો કન્સેશન. કેપ્ટન ગ્રાન્ટસ ચિલ્ડ્રન નહિ , તો ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ તો વાંચવી જ પડે. એની પીડીએફ લિંક પણ રહી.

અને પછી વાંચો  આજે લખ્યું છે એ મિસ્ટીરિયસ  આઈલેન્ડ આ લિંક પર ક્લિક કરીને. સચિત્ર આવૃત્તિ છે. જલસો પડી જાય તેવી. આસાન અંગ્રેજીમાં. બેહતર રજૂઆત.

પછી જર્ની ટુ : મિસ્ટીરિયસ  આઈલેન્ડ ફિલ્મ પણ ડીવીડીમાં જોઈ લેવી. મહાન કૃતિને કેવી રીતે સલામી અપાય એના અહેસાસ માટે. આ રહ્યું ટ્રેલર, આ બ્લોગ પર ફરી એક વાર ડીઅર ફેલો વર્નીયન્સ ! (જુઓ લેખ )  :

ગુજરાતીમાં તો જુલે વર્નના પુસ્તકો વાંચવા હોય તો આ જ બે અંગ્રેજી ‘ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી’ – ‘સાગરસમ્રાટ’ અને અને ‘મિસ્ટીરિયસ  આઈલેન્ડ’ તો ‘સાહસિકોની સૃષ્ટિ’ નામથી ઉપલબ્ધ છે. આ જ ક્રમમાં વાંચવાની ભલામણ છે.  મૂળશંકર મો. ભટ્ટના જ અનુવાદો શ્રેષ્ઠતમ  છે. (પ્રકાશક : આર. આર. શેઠ).

તો ગુરૂ , હો જા શરુ…:)

 

40 responses to “સાહસિકોની સૃષ્ટિ…..

 1. Kartik

  July 1, 2012 at 11:46 AM

  સાગર સમ્રાટ – જો વાંચી હોય તો ચોક્કસ વધુ મજા આવે..

  Like

   
  • jay vasavada JV

   July 1, 2012 at 1:19 PM

   ekdam.

   Like

    
   • PArsotam

    July 2, 2012 at 5:40 PM

    JAybhai ” સાગરસમ્રાટ’” વાંચવાmate ni link aapva Namra Nivedan…

    Like

     
    • jay vasavada JV

     July 3, 2012 at 4:02 AM

     vaancho ne…20000 l. e j saagr samrat. link chhe j.

     Like

      
     • Sandeep

      May 2, 2013 at 6:03 AM

      Does anyone has Gujarati PDF link ?

      Like

       
 2. Envy

  July 1, 2012 at 12:19 PM

  Superb work JV..thnx

  Like

   
 3. Vicky Patel

  July 1, 2012 at 12:20 PM

  I would really love to see a strong culture of exploration, curiosity, courage, science, knowledge engulfing and captivating entire Indian subcontinent for next coming years.

  Also, fantasies are great source of inspiration and imagination to fight life’s real problem if analysed and applied in proper perspectives.

  Like

   
 4. jatin

  July 1, 2012 at 12:56 PM

  when i was in 7th std my teacher shri dinesh trivedi gave
  me the book to read in amreli balbhawan,,, changed me,,,, since than life is adventures journey with captain nemo to jack sparrow ,,,,,, tx jaybhai for article

  Like

   
 5. Dhanvant Parmar

  July 1, 2012 at 1:01 PM

  for those who want mysterios island pdf version here is the link.

  Click to access The%20Mysterious%20Island.pdf

  Like

   
  • jatin

   July 1, 2012 at 1:17 PM

   thanks dhanvantji

   Like

    
  • jay vasavada JV

   July 1, 2012 at 1:19 PM

   hsa, pan ema chitro nathi.

   Like

    
  • Sandeep

   May 2, 2013 at 6:04 AM

   Does anyone has Gujarati PDF link ?

   Like

    
 6. Harshit Upadhyay

  July 1, 2012 at 1:15 PM

  For kindle, ebook and html versions
  http://www.gutenberg.org/ebooks/8993

  For all books of jules verne in all formats at project gutenberg
  http://www.gutenberg.org/ebooks/author/60

  There are 40,000 more free licensed ebooks on project gutenberg.

  Like

   
 7. mohit

  July 1, 2012 at 2:15 PM

  hi jv please tell me which five books you most like in your life

  Like

   
 8. Priyanka

  July 1, 2012 at 4:04 PM

  Hi JV, GREAT WORK ON THE ARTICLE

  Like

   
 9. jaychirag

  July 1, 2012 at 4:07 PM

  અદ્દભુત પુસ્તક અને મહાન લેખક. એ કક્ષાના લેખકો બહુ ઓછા થયા છે વિશ્વ સાહિત્યમાં અને તેમના બધા જ પુસ્તકો વાંચવામાં આનંદ આવે તેમ છે. તેમ છતાં ‘20,000 Leagues Under The Sea’ અને ‘Mysterious Island’ ની વાત જ કંઈ અલગ છે. R.L.Stevonson ની ‘Treasure Island’ ને પણ એ જ કક્ષામાં મૂકી શકાય તેમ લાગે છે. શું કહો છો?

  Like

   
 10. Nitin Bhatt

  July 1, 2012 at 7:51 PM

  જયભાઈ, સરસ પુસ્તકો વિષે રસપ્રદ વાત લખવા બદલ આભાર. મુ.મો.ભટ્ટે કરેલ અનુદિત પુસ્તકોએ એ જમાનાના કિશોરોને ઘેલું લગાડેલું. વડોદરા યુની ના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર ડો. અનીલ કાણેએ મુ.મો.ભટ્ટને કહેલું કે ‘મારામાં સાહસવૃત્તિ પ્રગટી તેમાં તમે અનુદિત કરેલા પુસ્તકોનો મહત્વનો ફાળો છે’. કેપ્ટન નેમો,કેપ્ટન હાર્ડીંગ, સ્પીલેટ, હર્બટ નેબ, પેન્ક્રોફ્ટ, આર્યટન બધા અવિસ્મરણીય પાત્રો છે.

  Like

   
 11. Bhavin Chudasa,a

  July 1, 2012 at 9:33 PM

  Sir….Nanpan ma…nadiad ma balakan ji bari…jya tajtar ma j tamaro lecture hato….tya ek nanakadi library che…bau moti to n kehvay pan ridar biradaro ni jignasa ne santoshi sake aetlu to kharu j…bau nanpan thi tamara articles vanchto hato…atle reading no saukh tamara thaki kedvayelo jarur..pan gamtu vanchva ni adas…bija kasa ne hath n lagaviye..hu ne mari society na 5 sathidarro(je pan tamara fan che) cycle lai ne tya jata…..darek ne 2 book leva ni chut…ek week mate….to total 110 alag aag vartao ni jane rasthad….tema Shikar kathao…gujarati gadhyo….natako…mahan lekhko na gujarati anuvado…ne aema ekvar Jule verne ni sagar samrat ne parvada na bet…ne aa tapu vadi book an hath lageli…maja padi gayi hati vanchi ne ne haju sudhi aeni smruti sachvayeli padi che…pachi dar week na ante ae nana sardaro mehfil lagave ne koni book aa vakhte sauthi saras hati aene prize apta….atle next week matenu protsahan madtu ke ae library ne khundi vadi ne sara ma sari book sodhi lavine…prize ni consistency jadavi rakhiye….kadach ae ne lidhe j tamara lekh ne samjva ni shakti madi che….atle tamaru vanchan kadach atle priy che…..vicharu che ke gadhuthi ma madyu hot to jindgi ne navo shirasto madi jat….

  Like

   
 12. Mansi Shah

  July 1, 2012 at 10:30 PM

  Thank You JV for sharing amazing Treasure….:):)

  Like

   
 13. Nirav

  July 1, 2012 at 11:21 PM

  bdw, Jaybhai, aa Rajasthani Swimsuite ma je gola nu machine chhe eema down d line “RAJKOT” lakhelu chhe . . ., sorry to be out of focus 😉

  Like

   
  • Bhavin Dadhaniya

   July 8, 2012 at 9:01 PM

   nice ..u got sharp eyes ….btw me HBO upar ek movie joyu hatu naam kadach ‘ outsorcing’ ke evu kaik chhe….tema pan gola nu machine aave chhe ane te pan RAJKOT lakhelu ……joine modhama thi bolai gayu …eni…… aato rajkot nu machine…

   Like

    
 14. NANDAN

  July 2, 2012 at 12:08 AM

  HI

  Like

   
 15. sanjayupadhyay

  July 2, 2012 at 8:24 AM

  જયભાઈ, આ લેખ દ્વારા તમે ભૂતકાળ ની અદભૂત સૃષ્ટિને ફરી એકવાર જીવંત કરી દીધી. બાળવયે મસ્તિષ્કમાં ધરબાયેલી સ્મૃતિ ફિલ્મો ની જેમ રી વાઈન્ડ થઇ ગઈ. જયારે ટીવી અને ફિલ્મોની સુવિધા (!) નહોતી ત્યારે મૂળશંકર ભાઈ ભટ્ટની અનુદિત કૃતિઓએ જે રોમાંચક સફરો ઘરે બેઠા બેઠા કરાવી છે તે કલ્પનાતીત છે. સદા અમર રહેવા સર્જાયેલી આ કાલ્પનિક સાહસકથાઓ આજની પેઢીને પણ સ્પાઇડર મેન કે બેટ મેન જેટલું જ આકર્ષણ આપી શકે એમાં કોઈ શંકા નથી.
  આ અદભૂત કથાની વાત વાચકોને પહોંચાડવા બદલ ધન્યવાદ. તમારા લેખ મારફતે નવી પેઢી આ પુસ્તક સુધી પહોંચશે એવી શ્રદ્ધા છે.

  Like

   
 16. Parth

  July 2, 2012 at 10:07 AM

  journey to the center of the earth પણ વાંચવા જેવી છે.

  Like

   
  • jay vasavada JV

   July 2, 2012 at 3:07 PM

   મેં અહીં જે બધી લિંક મૂકી છે, એના પર ક્લિક કરવાની યે તસ્દી તમે ઉઠાવી હોય એવું લાગતું નથી !

   Like

    
 17. shahrameshvah

  July 2, 2012 at 10:40 AM

  super articles… felt good… I remember when I was in 7th standard, I read “Bhedi Tapu”… i liked it so much that i got cleared my concepts of many topics i.e. Science, Geogrophy and with immense curiossity I have read most of the books of Jule Verne… thanks for reminding me old days…. now will start again with “સાહસિકોની સૃષ્ટિ” 🙂

  Like

   
 18. Abhishek Raval

  July 2, 2012 at 12:43 PM

  journey 2 jordar film 6..

  Like

   
 19. dr harshad pipalia

  July 5, 2012 at 12:42 AM

  20000 leagues under sea vachi chhe, captain nemo anen tni submarine tatha submarine life vise documentary vachta evu lage, atyare teni ek ek vat sachi lage chhe,,,

  Like

   
 20. JIGAR

  July 6, 2012 at 9:57 PM

  સાગરસમ્રાટ અને સાહસિકો ની સૃષ્ટિ ગુજરાતી માં વાંચવી છે તો કોઈ ની પાસે PDF ફાઈલ ની લીંક હોય તો આપો.

  Like

   
 21. vishal

  July 7, 2012 at 5:37 PM

  સાગરસમ્રાટ’ અને અને ‘મિસ્ટીરિયસ આઈલેન્ડ’ તો ‘સાહસિકોની સૃષ્ટિ gujarati ma kya available 6e.

  Like

   
 22. Bhavin Dadhaniya

  July 8, 2012 at 9:02 PM

  સાગરસમ્રાટ અને સાહસિકો ની સૃષ્ટિ ગુજરાતી માં વાંચવી છે તો કોઈ ની પાસે PDF ફાઈલ ની લીંક હોય તો આપો…….

  me bahu try kari pan na mali…..salo dar vakhte afsos thay chhe ke ….book vachva jetlu pan english aavdtu hot to saru hatu….

  Like

   
  • Bhavin Dadhaniya

   July 8, 2012 at 9:03 PM

   akhi pdf ne google translate ma copy karine pan try kari …toy kai na thayu….lage chhe book levi padshe….

   Like

    
 23. kiran oza

  July 14, 2012 at 10:07 AM

  jai sir, thankyou… kem k a aje hu j kai chu e tamari kalam na pratape 6u, “ANAVRUT” & “SPRECTOMITER” mara rahbar 6e.

  Like

   
 24. kiran oza

  July 14, 2012 at 10:08 AM

  jai sir, thankyou… kem k a aje hu j kai chu e tamari kalam na pratape 6u, “ANAVRUT” & “SPECTROMITER” mara rahbar 6e.

  Like

   
 25. champak

  July 14, 2012 at 1:55 PM

  “Around the World in Eighty Days” aa ek book chhe “Jules Verne” ni amara college na syllabus ma hati, aama tene india vishe nu pan varnan karelu chhe, aa par thi ek jacky chan nu ek movie pan banelu chhe.

  Like

   
 26. SHAILESH LIMBACHIYA

  October 8, 2012 at 11:23 PM

  I am reading – agnirath (“steam house” in english) translated by Shri Dolatbhai Nayak. Also read around the world in 80 days (80 divas maa pruthvini pradakshina) translated by Dolatbhai Nayak. Movie “journey to the mystrious island” was okay.
  am remembering of books “patal pravesh” read in my 12th vacation. all the books are very good, informative and entertaining.

  Like

   
 27. Anagh Patel

  March 28, 2016 at 6:20 AM

  Are bhai Journey 2: The Mysterious Island pachi nu biju movie aave che Journey 3: From the Earth to the Moon
  Jova ni jasa padi jase waiting …. till 30 april
  30 April 2016 na divase usa ma aave che india ma kaye aavse yar

  Like

   
 28. nishant maniar

  June 10, 2018 at 11:22 AM

  Jaybhai,tamaro Rahasya katha valo video joy ne Mysterious Island Gujarati ma Vanchi , Bahu maja padi, vanchti vakhate evu lagtu hatu k koi movie ma betha hoi, biji avi gujarati sahas katha na pustako nu list apjo. Khub maja padi vanchvani. Thankyou

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: