coming soon…
* પ્રચલિત રેગ્યુલર ફોર્મેટ કરતા મોટી સાઈઝના ડિઝાઈનર પાના….
* ૨૪૦ પૃષ્ઠોમાં પથરાયેલા ૫૦ લોકલાડીલા, ચુનંદા અને યાદગાર લેખો….
* નયનરમ્ય વિઝ્યુઅલ્સ, ગ્રાફિક્સ અને આકર્ષક લે આઉટથી સજ્જ…
*સેંકડો રસપ્રદ અને નેવરબિફોર કવિતાઓ, કિસ્સાઓ, ક્વોટ્સ…
*વાચકોના પ્રતિભાવોની પ્રસ્તાવનાનો એકદમ અનોખો -અજોડ પ્રયોગ…
*મોટિવેશન કે ઇન્સ્પિરેશનના કોઈ પણ ઇન્ટરનેશનલ બેસ્ટસેલરને ટક્કર મારે એવો અને આગવો ક્વોલિટી કન્ટેન્ટ
*હતાશાને બદલે હિંમત અને આત્મહત્યાને બદલે આત્મવિશ્વાસનો પ્રકાશ પ્રગટાવે તેવી, વિદ્યાર્થીથી વેપારી, અધિકારી થી કર્મચારી…હર કોઈ નર-નારીને જીવવાનું બળ આપતી, સંઘર્ષમાં સફળતા આપતી , કારકિર્દીની પ્રેરણા અને કસોટીઓની પૂર્વતૈયારી આપતી છતાં ય બિલકુલ બોરિંગ નહિ એવી બુક !