RSS

Daily Archives: June 8, 2012

યુગલ-યુગ ;)

કોઈ લાંબીલચ વાત નહિ આજે. હજુ ચોમાસું બેસવાને વાર છે. પણ પ્રિ-મોન્સૂન છાંટણાનો ઠંડો પવન લહેરાય છે. ત્યારે દાંપત્ય પરની બે (નેચરલી, નેટરત્નાકરમાંથી જડી આવેલી) ઈમેજીઝ. ડોન્ટ વરી, આ ફની ઈમેજીઝ એડલ્ટ્સ ઓન્લી નથી. પણ એનો મેસેજ જરૂર પુખ્ત વયના(એટલીસ્ટ માનસિક) ઓને સમજાશે ! 😉 વર્તમાન સમયની તાસીરની તસવીર  છે એક સુહાગરાતની , અને બીજામાં વર્ષો પછીની કોઈ એક  રાતના તનમેળના સંદર્ભે મેલ-ફિમેલના મનમાં ડોકિયું છે ! 😀

 
32 Comments

Posted by on June 8, 2012 in fun, romance, youth

 
 
%d bloggers like this: