RSS

સત્યમેવ જયતે : થોડામાં ઘણું…

09 May

આમીર ખાનનો શો એકસાથે સ્ટાર નેટવર્ક ને દૂરદર્શન પર હોય ને યુફોરિયા ના જાગે તો જ નવાઈ!

હું તો જો કે રવિવારે સવારે એક વ્યાખ્યાન માટે પ્રવાસમાં હતો પણ મેસેજીઝનો મારો ચાલુ થતા ખ્યાલ આવી ગયો કે આમીરની સ્ટાર વેલ્યુએ સ્ટાર્ટ જબરું યાને ધાર્યા મુજબનું જ અપાવ્યું છે. જો કે મેં એપિસોડ પાછળથી કાલે રાત્રે જોયો. આ રહ્યા મારાં કેટલાક અભિપ્રાયો.

* બ્રેવો આમીર ફોર બ્રિલિયન્ટ શો. આમીર પરફોર્મન્સ બાબતે ભારે ચીકણો – ‘મેથડનું માથું’ છે , એ જગ જાહેર  છે.  એણે એનો ઉપયોગ કરી એકદમ રસાળ શો બનાવ્યો છે. રિસર્ચ ઉત્તમ. દોઢ કલાક બેસાડી શકે એવું પ્રેઝન્ટેશન. આમ આ વાત કે ફોર્મેટ નવું નથી. વિનોદ દુઆથી પ્રિયા તેન્દુલકર , કિરણ ખેરથી નગ્મા (એનડીટીવી) અજમાવી ચૂક્યા છે. પણ આમીરે પોતાના સ્ટાર પાવરનો ભલે મની પાવર વધારતો પણ પોઝિટીવ ઉપયોગ કર્યો છે. બીજા ઘણાને થતું હશે આ અમને કેમ ના સુઝ્યું? સિમ્પલ. આમીર પાસે ફૂરસદનો સમય છે. એ વાંચે-વિચારે છે ને કામ ઘટાડતો જ જાય છે. આ ય એનું ચતુરાઈપૂર્વકનું ઉંમર વધવા સાથેનું સ્વીચઓવર જ છે. પણ એને એની રીતે જીવવાનો ને કમાવાનો હક છે.

*શોની રજૂઆત મુદ્દો ગંભીર, એકેડેમિક (વાંચો, કોમન મેન માટે બોરિંગ, હેવી) હોવા છતાં સરળ , રસાળ અને ખાસ તો પરિવારપ્રિય બને એવી લાગણીશીલ (અને મેલોડ્રામેટિક નહિ..શુક્ર હૈ ખુદા કા !) રાખવામાં આવી છે. વાત ક્યાંય વધુ પડતી ખેંચાતી નથી , અને જ્ઞાન વધારે તેવા એક પછી એક મુદ્દા કોઈ સારી વાર્તાના પ્રકરણોની જેમ ગુંથાયા છે. અસરકારક, ધારદાર, મુદ્દાસર. સત્ય અને સંવેદનાનો સંતુલિત સમન્વય. જોનારા બધા કઈ અઠંગ વાચક કે પત્રકાર નથી. માટે સરેરાશ નાગરિક માટે સાચા મુદ્દે આંખો ખોલવાનો પ્રયાસ.

*એન્કર તરીકે આમીર જામે છે, કારણ કે એ ખાસ કશું કરતો નથી, સામેનાને બસ આસાનીથી ઉઘડવામાં મદદ કરે છે. આ સરળ દેખાતો છતાં સજ્જતા માંગતો  અઘરો માર્ગ છે. ઇટીવીના સંવાદ ના એન્કર તરીકે મેં એ અજમાવ્યો હોઈ સમજી શકું છું. આમીર અભિનયનો ઉપયોગ પણ વોઇસ પીચ અને રાઈટ એક્સપ્રેશન માટે કરે છે. ભલે કરે, એ કંઈ ગુનો નથી.

*ચીરૈયા ગીત અને ઓપનિંગ સિકવન્સ ખૂબ સરસ. બોરિંગ ટોક શો કરતા આવી વાતોનું વણાટકામ સરવાળે એક ઊંચાઈ , ગરિમા આપે છે. એડિટિંગ, સ્ક્રિપ્ટ પણ ઉત્તમ . રિસર્ચ ટીવી પ્રોગ્રામમાં સ્ટાન્ડર્ડ ન્યુઝમેગેઝીનની ક્વોલીટીનો. ટીપીકલ કરતા અલગ રીયાલીટીમાં ૨૬ મિનિટ જાહેરાતોની રોયલ્ટી વસૂલ છે.

*લગાનના મેકિંગની સરસ ડોક્યુમેન્ટરી બનાવનાર / પુસ્તક લખનાર (ગુજરાતી અનુવાદ : શિશિર રામાવત , વાંચવા જેવો જ ) આમીરના મિત્ર સત્યજિત ભટકાળનું નામ શોના ક્રિએટીવ ભેજાં / દિગ્દર્શક તરીકે વાંચી આનંદ થયો.

*આ વખતની થીમ ભ્રુણહત્યા મહત્વની હતી. આપણો દંભી સમાજ એટલો તો સેક્સક્રેઝી છે કે ભારતમાતાના ચિત્ર માટે અશ્લીલતાના પોકારો કરતો સડક પર ભાંગફોડ કરશે, પણ વાસ્તવમાં ભારતમાતાના આ બેશરમ વસ્ત્રાહરણના રિયલ ઇસ્યુઝ પર કશું નહિ બોલે. મેં તો વર્ષોથી આ મુદ્દા પર દાંત, સોરી આંગળા કચકચાવીને લખ્યું જ છે. આપણી સંસ્ક્રુતિના નામે પશ્ચિમમા તો જો ને આમ ગંદુ ને તેમ ગંદુ કહેનારા આપણે આવો પશ્ચિમમા થતો જ નથી એવો હલકટ અપરાધ આટલા મોટા પાયે કરીએ છીએ ને નફ્ફટ થઇ પાછા સ્ત્રીદાક્ષિણ્યના ભૂંગળા વગાડતા થાકતા નથી. અલબત્ત, આ એપિસોડમાં આવું થવા પાછળની સામાજિક – ધાર્મિક માનસિકતાનો ઉલ્લેખ ના થયો. કદાચ વિવાદો ટાળવા. પણ એક નવી અને નક્કર માહિતી મળી- આ ચક્કર કેમ શરુ થયું તેની. મામલો પેલા “ફ્રીકોનોમિક્સ” પુસ્તક જેવો છે ! (એ શું? ફિર કભી)

* સ્માર્ટ એન્ડ શ્રૂડ આમીર ( પણ ક્વોલીટીની ગેરેન્ટી એ કબૂલવું પડે) અન્નાના આંદોલનને ટીવીને લીધે મળેલી સફળતાથી પ્રેરિત થયો છે. રિયલ ઇસ્યુઝ પર આ શો ‘મહાભારત’ કે ‘કેબીસી’ જેવી સફળતા મેળવી, થોડું ઘણું ભારતને જગાડશે તો ગમશે. મુદ્દા ખૂટે એમ નથી. થોડા અપેક્ષિત્ આ રહ્યા : પ્રેમ લગ્નોનો વિરોધ / ઓનર કિલિંગ, કોમી હુલ્લડ, ભ્રષ્ટાચાર, બાળમજૂરી-શોષણ, પાણી , શિક્ષણ, અંધશ્રદ્ધા, વિજ્ઞાનીઓ પ્રત્યે ઓરમાયું વર્તન, ગ્લેમરવર્લ્ડમાં શોષણ, ફ્લેશ ટ્રેડ, આરોગ્ય, ગુટકાછાપ વ્યસન, સટ્ટા, સડક-વીજળી, આદિવાસી વિસ્થાપન, પ્રદૂષણ, દહેજ, એન્કાઉન્ટર બિઝનેસ, ત્રાસવાદ, આપઘાત, ડિપ્રેશન, એડમિશન, કળા પર પાબંદી, ગંદકી, ટ્રાફિક, લગ્નેત્તર લફરાં, મોબાઈલ જનરેશન વગેરે વગેરે.

*બહુ સોશ્યલિસ્ટ એક્ટીવીસ્ટ મિજાજમાં આવી જનાર દોસ્તો માટે – સુપરસ્ટાર આમીર થોડી પોપ્યુલર ગજીની જેવી મસાલા ફિલ્મો કરે કે જાહેરાતોમાંથી કમાય ત્યારે જ એની પાસે આવું જરા જાનપદી ચેતનાનું કામ કરવાની નિરાંત, તાકાત અને બજેટ આવે છે એ યાદ રાખવું.

*લગે રહો આમીરભાઈ ત્યારે. જે થોડું થયું તે. બાકી અંગત અભિપ્રાય જ નહિ, અનુભવ એવો છે કે આ દેશ ફોશી અને  ઊંઘણશી જ છે. ઉકેલ બતાવો, હલ્બલાવો તો ય ઉન્માદ ઉતર્યે પાછો ઝોકા ખાશે. વાતોના વડાં તળીને ઢોળી નાખશે.

આ મામલે હું ખોટો પડવાની વર્ષોથી રાહ જોઉં છું !

#જે ચુકી ગયા હોય એમને માટે આ રહયો વિડીયો નીચે. હજુ હાથીના પેઇન્ટિંગ બતાવવા ને એવા બધા ચડત કામ બાકી છે, એ યાદ છે. પણ થોડું સુઈ વહેલી સવારે હૈદરાબાદ જવા નીકળું છું. પછી મહેસાણા સંજય-તુલાની શિબિરમાં એક દિવસ ઘરશાળાના મારાં અનુભવો પર બોલવા જવાનું છે. તો ફિર હાજીર હોતે હૈ બ્રેક કે બાદ. ત્યાં સુધી ઇન્ડેક્સમાં ખાંખાખોળા કરતા રહો. વિચારતા, વિહરતા , હસતા રહો.

 
61 Comments

Posted by on May 9, 2012 in cinema, entertainment, india

 

61 responses to “સત્યમેવ જયતે : થોડામાં ઘણું…

 1. shiny

  May 9, 2012 at 3:41 AM

  jay bhai haju jago chho?
  me pan aakhi rat BBC j joi.
  vat to sachi chhe, india ne aava programme and tena followers ni jarur chhe.
  kovari-d pachad india aakhu pagal thatu hoy to aani pacchad pagal thavani india ni faraj bane chhe.

  Like

   
 2. Dipen

  May 9, 2012 at 3:56 AM

  Aaapne gaai vagadi ne aakhi duniya ne kaheta farie chhie ke aapne duniya na sauthi mota lok tantrik desh chhie. Parantu hakikat ma apana desh ma dareke darek vyakti hakikat ma aazad nathi. badpan thi lai ne vridhavastha sudhi dareke darek babat ma badha ni pasandgi nu dhyan rakhava ma potani pasandgi bhulai j jay chhe.

  Aava show thi jo loko ni nirnay karva mate ni abhivyakti ma thodok pan farak padase to badhha loko ni mehnat sarthak thayeli ganase.

  Like

   
 3. Dhiren Shah

  May 9, 2012 at 4:05 AM

  It’s a nice program, better than cheap comedy or vulger reality shows. Your analysis is appropriate only.

  Like

   
 4. Envy

  May 9, 2012 at 5:08 AM

  I saw the episode for 20 mnts last night, will finish tonight if possibele but I agree 100% with your views here. He has done excellent job but I am doubtful of any change in people’s psyche. This particular subject has many persons involved but two main are – bride and mother in law, sadly both women.

  Like

   
 5. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!

  May 9, 2012 at 5:18 AM

  જીયો જય લાલા…તમારા શબ્દો થકી આખો પ્રોગ્રામ ‘જોવા’ મળી ગયો. બાકી ખબર નહીં શું કામ ઉપરની વિડીયો જોવા માત્ર ઇન્ડિયા માટે જ હોઈ કમબખ્ત બીજા દેશોમાં જોવા મળી શકતો નથી. ફેસબૂક પર તો કહી ચુક્યો પણ બીજા દોસ્તો માટે પણ ફરીથી: “આમીર એક મૂક અને મનોરંજક માર્કેટર છે. એ આખા ટોળામાં એવું કરતો રહે છે જેથી બીજા તે વિશે બોલતા જ રહે છે. બ્રેવો ટુ બોથ ઓફ યુ! 🙂

  Like

   
 6. jalay shukls

  May 9, 2012 at 8:44 AM

  superb jay bhai….jatli rah me aa show mate joy e show joti vakhte j hu vicharto hto k jay bhai aa episode vishe shu lakhshe?pn khub srs jay bhai ….

  Like

   
 7. Sonal Pancholi Lahoti

  May 9, 2012 at 8:46 AM

  Ek dam sachu analyse karyu jay sir. Varsho thi aa muddo charchay che pan manushaya ni aantaratma ma kharekharo badlav avyo nathi. lets hope koi na koi madhyam dwara ketli hade badlay che. Kyare manavi pote ane aa samaj mukhotu pehrine jiv vanu chodse?////////

  Like

   
 8. marivaat

  May 9, 2012 at 8:51 AM

  મારું નિખાલસ સમર્પણ :

  જય ભાઈ એ જે લખ્યું છે એમ મેં પણ જયારે શો ચાલુ થયો ત્યારે “ટૂ હેવી ફોર અ સંડે મોર્નિંગ” કહી ને ટી.વી બંધ કરી દીધું. ફેસબુક પર આ મુજબ નું સ્ટેટસ પણ મુક્યું.આ સ્ટેટસ વાચી ને મારી એક કઝીન થોડી આશ્ચર્ય પામી, એ જાણે છે કે હું અત્યંત ભાવુક ઇન્સાન છું અને સમાજ ના આવા દુષણો નો વિરોધી પણ છું. એ તો આ શો બાબતે મારો એક બ્લોગ પણ ઇચ્છતી હતી. એણે મને કીધું કે જો તને સમય નો જ પ્રોબ્લેમ હોય તો કાલે “સત્યમેવ જયતે” ની સાઈટ ઉપર એની કલીપ છે તે જો, પણ તું જો. એની વાત માની ને મેં સોમવારે યુ ટ્યુબ પર આ શો જોયો. અને મન મૂકી ને શો ગમ્યો.

  જે વાતો મને ગમી એ …
  * ફક્ત કહેવા અથવા તો ઇસ્યુ ઉઠાવવા માટે નો જ શો નથી
  * અનહદ રીસર્ચ કર્યું છે
  *આમીર નો હોસ્ટીંગ “વર્લ્ડ ક્લાસ”
  *આ દુષણ ની આડ અસરો પણ પેલા “કુંવારાઓ નું ગામ” દેખાડી ને કહેવા માં આવી (આ વાત ખુબ ગમી)
  *પંજાબ ના પેલા કલેકટર ની “જેહાદ” જે રંગ લાવી છે એ દેખાડી ને આ શો બીજા શો થી કેમ અલગ છે એ સાબિત થયું.
  * અંતે એક એવું ગામ પણ દેખાડ્યું કે જ્યાં ૧૦૦૦ છોકરાઓ સામે ૧૦૦૦ છોકરીઓ પણ છે, મતલબ ખાલી રોદણાં રોવા નો પ્રોગ્રામ નથી એ પણ નક્કી થયું

  આ તમામ વસ્તુઓ જોઈ ને મેં મારા એ જ સ્ટેટસ પર મારી કઝીન ને થેન્ક્સ કીધા અને કીધું કે હવે દર રવિવારે સવારે જ આ શો જોવા માં આવશે.

  Like

   
 9. rahul patel

  May 9, 2012 at 9:05 AM

  jaybhai…congo……..artical khub saras che…kharekhar loko aa potani vicharsarni badal vani jarur che…sari babat ma continuety dakhavvani jaruj che..atyare india ne apnni jarur che…wish u all the best……..

  Like

   
 10. maheshdesai

  May 9, 2012 at 9:41 AM

  લગે રહો આમીરભાઈ ત્યારે. જે થોડું થયું તે. બાકી અંગત અભિપ્રાય જ નહિ, અનુભવ એવો છે કે આ દેશ ફોશી અને ઊંઘણશી જ છે. ઉકેલ બતાવો, હલ્બલાવો તો ય ઉન્માદ ઉતર્યે પાછો ઝોકા ખાશે. વાતોના વડાં તળીને ઢોળી નાખશે.

  આ મામલે હું ખોટો પડવાની વર્ષોથી રાહ જોઉં છું !

  EXACTLY same thought came in my mind when i watched the show….:P

  Like

   
 11. mansi

  May 9, 2012 at 9:48 AM

  su kev jay sir..duaghters par ek article/blog ho jaye..??? please…request..! 🙂

  Like

   
 12. Devang Soni

  May 9, 2012 at 9:49 AM

  youtube ni link mukava ane saari sundariya par dhyan dorava badal aabhar. 🙂

  Like

   
 13. Mayur Azad

  May 9, 2012 at 9:59 AM

  Fantastic and fabulous show………and even more, good criticism by telling,
  .
  .
  .

  “આ મામલે હું ખોટો પડવાની વર્ષોથી રાહ જોઉં છું !”
  ………….!!!!!!!!!!!!!
  pretty sens of humour…..!!!!!!!!!!

  Like

   
 14. Nikhil Goswami

  May 9, 2012 at 10:21 AM

  જો બધા જ આમ ને આમ પર્સોનલ બાબત છે એમ કહેશે તો શા માટે માનવતા અધિકાર પાંચ શા માટે બન્યું .. એનો મતલબ કે મને કાલે સવારે કોઈ નવી સ્ત્રી ગમે તો મારી પત્ની ને તલાક તલાક તલાક કહી દેવાનું એમ ને …. એમ તો નહેરૂ ની પર્સોનલ બાબત થી ભારત દેશે ઘણું ગુમાવ્યું તો શું તે તેની વ્યક્તિગત બાબત હતી ..??મને તો ઈ ખબર નથી પડતી દરેક વસ્તુ નું વ્યાપારીકારણ કરી દેવા માં આવે છે ? ગુજરાતે પણ સ્ત્રી ભ્રુણ હત્યા માટે નોધપાત્ર કામ કર્યું છે …. અને જો માત્ર આવા શો જ ચાલવા હોય ને અને પગલા ના લેવા હોય તો તેનું કઈ મતલબ જ નથી … કોઈ સામાન્ય વ્યક્તિ ને કયારે લિંગ ની ખબર પડે જયારે દાકતર કહે ત્યારે જ ને .. તો આ ગુના માં દાકતર ને પણ સમાવવા જોઈએ .. અટેમ્પ્ટ ટૂ મર્ડર ની કલામ લાગવી જોઈએ … માં બાપ ને સાજીશ રચનારા ની અને મર્ડર ની કલામ લાગવી જોઈએ …..ને દાકતર ને સુપારી લેનાર ની ………….તો પોતાની મેળે આ ગુન્હાઓ ઓછા થઇ જશે

  Like

   
  • Sachin Bhatt

   May 9, 2012 at 12:14 PM

   I appreciate your comments. The Bastards should be eliminated in NAZI style; who kill baby in the womb

   Like

    
 15. matrixnh

  May 9, 2012 at 10:30 AM

  mind blowing and supreb heartly toching.aamir khan e e sabit karyu ke te darek rite aapna heart ne touch kari saki che pachi te tare jamin no teacher hoy ke sayta mev jayte no anchour. superb jay also………….

  Like

   
 16. jay

  May 9, 2012 at 10:41 AM

  jo log ucha sunate hai unake liye ‘dhamake’ ki jarurat hai….how loud would be loud enough for indian people…* under R & D *

  Like

   
 17. Himanshu Shah

  May 9, 2012 at 10:45 AM

  it is true that truth and truth only should prevail. Unfortunately, mighty truth is over-shadowed by untruth, hypocracy and unethical acts and deeds that prevail in our society rather in shameful and disgraceful manner. Aamir, through Satyamev Jayate, brings us such truth we already know, but somehow we keep our frustrating muteness.

  Like

   
 18. nevilraval

  May 9, 2012 at 10:48 AM

  I liked the episode no doubt ..but…but..one more thing…
  Abortion should not be banned.
  What if some mother doesnt want a child..What is to be done if its to be done with mother and fathers both consciences..
  Genderbase abortion is a crime but wishful abortion should be what?!!

  Like

   
 19. chirag

  May 9, 2012 at 10:57 AM

  Jay Bhai Huin aa show saathe jodaayel chhu….ane varsho thi tamaari column no pan vaachak chhu……

  Tame show vishe lakhyu te show maate garv ni vaat chhe……karan ke aap jeva jagruk naagriko
  naav icharo vaachto ane apnaavto ek moto varg chhe……ane aap no abhpray ek qulit apporval show ne aape chhe……….

  Chhela be varsh thi aa show maa kaam chaali rahyu chhe….jeno huin pan ek sakshi chhu……
  Hu kadi temne malyo nathi……vaat pan nathi kari………..pan temne aas-pass kaam karta joyaa chhe…….ane ek vaat mahesoos kari chhe…….
  ek star tarike Amir potana naam no sadupyog kari rahyo chhe….aa vaat maa koi bemat nathi…….
  Paisa secondary chhe……koi game show karvaane badle television madhyam no kharo upyog karvaanu tene vicharyu…..aa fakt smat idea nathi ek saaf niyat and ek jazba ni vaat pan chhe…….

  ketlaak eva step tene lidha che jena thi teni kashuk saaru karvaani mansaa chhati thay chhe……vadhare popularity ane paisa to bye-product chhe….ane jo tene malti hoy to teno te haq-daar pan chhe……

  1) show darmiyaan ek pan advertisment maa te pote nahi dekhay……kaaran ke te ek serious issue par vaat kari rahyo chhe…….ane tena vache koi cola ke ghadiyaal no prchhaar kari te mudda thi hathvaa nathi maangto………aavu vichrvu ane otana sponsors ne niraash karvaanu ek dridh nishchay vaalo j vyakti kari shake)

  2)donatio maate ek rupiyo……..koi pan reality show maa 6 thi saat rupiya eva singer maate vote aapva maa kharchvaaa je jitya pachi gavaanu j chhodi de che…..tena karta ahi ek rupiyo apvo worth chhe…..

  3)aaje te rajshthan jai rahyo chhe……C.M ne sripal shekhvat ane Meena sripal Na case maa fast track court ni aji karvaa……..

  Koi bija star ne utaari padvaani vaat nathi….amir temnaathi smart hashe pan saathe sathe te ek jagrut nagrik chhe je potana star power no sadupyog kari rahyo chhe……

  mane potaane show maa kaam karya pachi Mein Pan India ne thodu najik thi joyu…..samsya pan joi ane khubiyo pan joi……mall ane multiplex ni citi life maa rahyo chhu…….pan have aaj vastu maa simtai gayeli life ni defination thodi vistrut thai chhe……aa show naa lidhe……

  ane aaj anubhav maari saathe kaam karta ekso vees loko ne thayelo chhe…….
  Ane aaj vaat show naa dircetor satya sir dvaara Show naa on air dhavaana ek divas pahela kahevaai hathi….”ur aim is achieved as this show has changes something within us…..and hope the same happen with viewers when they will become part of it after watching it….”

  Loko bhooli jaaya chhe…..badlata nathi…….pan kono aatma kyare ujaagar thay te kone khabar chhe…….vaat chhe khali prayaas ni…….je aa show dwara thayo chhe……..

  Like

   
 20. hasanifk

  May 9, 2012 at 11:01 AM

  સત્યમેવ જયતે : થોડામાં ઘણું…”

  Like

   
 21. વિનય ખત્રી

  May 9, 2012 at 11:59 AM

  રવિવારે હું મુંબઈ હોવા છતાં આ શૉ (ટીવી પર) જોયો અને સોમવારે પુણે આવ્યા પછી રાત્રે ફરી એક વાર યુટ્યુબ પર જોયો, ટૉક શૉ ખૂબ જ સરસ થયો છે.

  કેટલાક મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા જે હું અહીં રજુ કરવા માગું છું.

  ૧) સોફાની સગવડ હોવા છતાં આમિરનું ઓટલા પર બેસવું…

  ૨) જે તે વ્યક્તિની ક્લિપ પુરી થાય કે તરત તે વ્યક્તિ સોફા પર હાજર હોય! આવી ગોઠવણ અને ચુસ્ત એડિટિંગ દ્વારા આમિર ખાન જોનારનો જરા પણ સમય બગાડવા માગતો નથી. આ બહુ મોટી વાત છે અને શૉને સફળતા અપાવશે.

  Like

   
 22. Sachin Bhatt

  May 9, 2012 at 12:04 PM

  Sir, really nice artical about the show. I believe that your views & perception is perfect for the epicode. but rest is, little early opinions about amir khan. We dont know, what crazy ideas he may apply to increase TRP of the show which may not be acceptable for us (us means we & you).

  Like

   
 23. Shefali Desai

  May 9, 2012 at 12:30 PM

  jaybhai….very honest opinon….agree with you…..:)

  Like

   
 24. Amit

  May 9, 2012 at 1:37 PM

  આ મામલે હું ખોટો પડવાની વર્ષોથી રાહ જોઉં છું ! 😛

  mane pan khub gamshe khota padvu… 🙂

  Like

   
 25. rajmaniar777

  May 9, 2012 at 1:51 PM

  True example as U said about this program’s effectiveness !!!
  Bangladeshi author Taslima Nasreen with disappointment said,. “Feminists have been talking about female foeticide and it’s dangerous effects for decades. Ppl have learned about it today from star .
  Paradox but true !!!

  Like

   
 26. Chaitanya

  May 9, 2012 at 2:19 PM

  Jay sir just read ur post. Completly agree with you. I just wrote a blog on the same topic after watching the show and before reading your blog. Here is the link for the same.

  http://wp.me/p1KIRF-U

  will be highly glad to get your feedback on the same if you can spare the time.

  Like

   
 27. Parikshit Thacker

  May 9, 2012 at 3:18 PM

  perfect elevation of show jay bhai.

  Like

   
 28. Devang Soni

  May 9, 2012 at 7:15 PM

  સેલ્યુટ ટુ આમીર એન્ડ સત્ય મેવ જયતે ટીમ. લેફ્ટ મી ઈમોશનલ. ચેન્જ ઈઝ નિડેડ, ચેન્જ મસ્ટ હેપન, ચેન્જ વિલ હેપન.

  Like

   
 29. Yagnesh Trivedi

  May 9, 2012 at 8:37 PM

  Dear Jaybhai, your analysis is hundred per cent correct about Aamir’s show. I was mesmerized watching the show. Aamir is truly a great actor who knows what to do on the small screen and how to do it. In that aspect, he appears to have risen above all other Film Stars who need to learn from him. Kudos to him for giving us such a wonderful show.

  Like

   
 30. Sarthak Patel

  May 9, 2012 at 9:11 PM

  I felt that it was a very boring show. Nothing new in it and below average script. Prime-Time column in Gujarat Samachar has a very nice piece on it: http://gujaratsamachar.com/20120509/purti/shatdal/prime_time.html

  -Sarthak

  Like

   
 31. jigisha79

  May 9, 2012 at 9:51 PM

  Thanx JV for bringing up Satymev Jayte with gud observations asusual. However I would like to say something from your strong and honest platform that apart from all the issues you have guessed will be covered in the coming episode there is one horrible issue he is going to raise in the coming episode this sunday i.e. “unhappy childhood”. Now, this is very general term and it may contain various things but we all know that child abuse is very prevalent in our infact any society. I can not even imagine the condition of those kids who go through this horrible experience infact non of us who have not faced it can imagine.

  They face physical violence from their teacher / parents and also sexual abuse from their relatives, neighbours and (unimaginable but true in some cases) by the parents. May be he shall talk about such experiences, may be he will come to conclusion that listen to your children when they complain about certain things, people. May be he will advice to make the kids aware what is wrong / which touch is to be reported to parents when they encounter such things. It is really embarrassing but equally necessary to address this issue openly – about time I guess.

  I really don’t know if you have addressed this issue in any of your former articles but even if you have I would appeal to you to address in your column. young parents listen to you, they take your words seriously and sincerely. Please put this in front of them, tell them that their kids needs such guidance apart from toys and sweets. I know its not easy but I do know if I ever have a kid I will make sure he/she knows what is right and what is wrong. I really don’t have courage to sit through this next episode, from the promos it was evident it will be tougher than the 1st episode. I thinks its going in series 1st to bring the child in the world – girl or boy – giving equal importance and then how a happy and safe childhood is even more important.

  Jaysir, I humbly request you to consider this suggestion. I hope you will agree with this point and with that hope I pray no child should be deprived of the innocence because of some pervert’s desires. 😦

  Like

   
  • Vaishali Devani

   May 16, 2012 at 12:34 PM

   Agrred with Jigisha

   Like

    
 32. swati paun

  May 10, 2012 at 12:23 AM

  superb……………….sir.n salute………….aamir….:)

  Like

   
 33. mcjoshi25

  May 10, 2012 at 1:04 AM

  સત્યમેવ જયતે….શરૂઆત સરસ, પણ અમારા મિત્ર જાની સાહેબ જેમ પોતાના ચશ્માં પહેરી ને આ શો. જોવા નું કહે છે, ત્યારે, આપણું પોતાનું મંતવ્ય આપવું જરૂરી છે. જયભાઈ તમે કહો છો તેમ ભારત એકદમ દંભ પ્રદાન દેશ છે, કાર્યક્રમ ની શરૂઆત માં ઓપનીંગ સ્પીચ અને કાર્યક્રમ પુરોથતા, એન્ડીંગ સ્પીચ, માં, દર્શકો વાત ને સમજે, મુલવે, અનુભવે, એ પહેલાજ આપણા દર્શકો, ને સાથે હોસ્ટ આમીરભાઈ ની આંખ માં પણ આંશુ?…………………..સહી જવાબ, આખા ભારત વર્ષ માં બધા ને, સોરી, ખાસ કરીને, પ્રોગ્રામ માં બતાવ્યા મુજબ, આપણો કહેવાતો મોર્ડન સમાજ ને આ સમસ્યા ની જડમુળ થી ખબર છે, માત્ર સ્વીકાર કરવો કોઈ ને ગમતો નથી, આજ મોટો દંભ છે, પછી કાર્યક્રમ જોઈ ને મગરમચ્છ ના આંશુ પાડવા એ સારું ના કહેવાય………..હું, હજી પણ આ વાત દાવા સાથે કહી શકું કે, આ દિલખોલ વાત માટે મારે ઘણી પ્રકાર ની ટેગ નો સામનો કરવો પડશે, પરંતુ, ભારત દેશ માં અપ્રિય સત્ય કોઈને ગમ્યું છે…………..?

  Like

   
  • Devang Soni

   May 10, 2012 at 10:59 AM

   સાહેબ, તમારી આંખો નહોતી ભીંજાઈ?

   Like

    
  • Sachin Bhatt

   May 10, 2012 at 11:27 AM

   I agree with you saheb.

   Like

    
  • Sachin Bhatt

   May 10, 2012 at 11:30 AM

   I mean I agree with MC JOSHI’

   Like

    
  • Kaushali

   May 11, 2012 at 4:26 AM

   આપની પોતાના ચશ્માં પહેરી ને આ શો જોવા ની વાત સાચી છે. મારો કાયમ નો અનુભવ છે કે દરેક સિક્કા ની બે બાજુ હોય છે. આમીર ખાન નો આ શો બીજા અન્કેર કરતા ઘણો વિશિષ્ટ છે અને શો ની અમુક બાબત જેમ કે સમસ્યા ની શરૂઆત કેવી રીતે થઇ તથા ઘણા  સામાન્ય અનુમાનો નું ખંડન કરતા પુરાવાઓ જેમ કે આ તો ફક્ત અંતરિયાળ ગામડા ના અભણ લોકો ભૃણહત્યા માં માને વિગેરે ઘણા સરસ રહ્યા પણ સાથે સાથે શો ના અમુક બહેનો ની જુબાની પર પણ શંકા ગયી. જેમકે જે દાકતર બહેને એમ કહ્યું કે તેમને કીડની ચેક અપ ના બહાને જતી પરીક્ષણ કરવા લાયી ગયા આ વાત માં શંકા આવે કે તે પોતે દાકતર હોવા છતાં કીડની ચેક અપ અને ગર્ભપરીક્ષણ વચે નો ભેદ ના પકડી શક્યા? બીજું કે અમદાવાદ ના બહેન ની જુબાની મુજબ તેમ ને એક કરતા વધારે વાર દાકતર ને ત્યાં બતાવવા ના બહાને ગર્ભ પાત કરાવ્યો આ પણ કંઇ શંકા લાવે છે કે ચાલો બે કે ત્રણ વાર સમજ્યા કે ખબર ના પડી અને છેતરાય પણ ૬ વાર? હું પણ એક સ્ત્રી જ છું અને દ્રઢ પાને માનું છું કે દરેક સ્ત્રી પાસે છઠી ઇન્દ્રિય હોઈ છે.   અહીં પાણી માંથી પોર કાઢવા ની વાત નથી પણ જે ગમ્યું અને જે ખૂંચ્યું એ કહ્યા વગર ના રહેવાયું. 

   Like

    
   • Dhaval Shah

    June 5, 2012 at 12:17 AM

    Sau pratham to pregnant female ma kidney chek up bau common chhe….ena mate padkha(lateral view) ni sonography thay chhe….human Anantomy ma ek j line ma kidney ane stri nu uterus (gharbhashay)( jo stri padkha bher sui jay to sonography ma kidney ni sathe sathe uterus ane ema rahelo gharbh ne eni jati easliy dekhai jay…..Aaa vat radiologist sivay na bija doctors ne ocho khay hoy chhe so sometimes its possible….:)

    Like

     
 34. Minal

  May 10, 2012 at 1:43 AM

  Horrific indeed….got to know more detailed research matters sply. a movement made by the govt. in 70’s!!!
  Everybody knows abt. this problem from years even who praised ( We the ppl.) this show can make a difference to come out frm this problem by taking steps on ourselves and around the family & frnds through awareness and giving total psychological, inspirational support who has daughters. Aamir should also make one episode on Women who has girl child for what kind of social-family torture and pressure they suffer that create a big dent of self-confidence and self esteem in girls.

  Tissues lai ne besvu p’de evo show rahyo sply. Chiraiya song…mind blowing emotional.
  India is the most hypocrite country on the earth….this show will create a ho-halla for few weeks then new problem ppl. will left the old discussed topic! Totally agreed with ur view…લગે રહો આમીરભાઈ ત્યારે. જે થોડું થયું તે. બાકી અંગત અભિપ્રાય જ નહિ, અનુભવ એવો છે કે આ દેશ ફોશી અને ઊંઘણશી જ છે. ઉકેલ બતાવો, હલ્બલાવો તો ય ઉન્માદ ઉતર્યે પાછો ઝોકા ખાશે. વાતોના વડાં તળીને ઢોળી નાખશે.

  આ મામલે હું ખોટો પડવાની વર્ષોથી રાહ જોઉં છું ! +100!!

  Like

   
 35. Manoj

  May 10, 2012 at 10:30 AM

  તમારા લીધે જ આ રેકોડિંગ જોવા મલ્યુ છે…..

  Like

   
 36. Jayanti

  May 10, 2012 at 10:34 AM

  Excellent homework…true conclusion…and end with beginning of fight…..

  Like

   
 37. Devang Soni

  May 10, 2012 at 11:01 AM

  ઇટ્સ રીઅલ્લી ઈર્રીટેટીગ જયારે લોકો દૂધ માંથી પણ પોર કાઢે…!!

  Like

   
  • Sarthak Patel

   May 10, 2012 at 8:06 PM

   ‘People’ are just saying that it is not ‘milk’!

   Like

    
   • Devang Soni

    May 12, 2012 at 10:44 AM

    public ne dudh su ane pani su eni j kya khabar pade chhe k biji kai khabar pade… 😛

    Like

     
    • Sarthak Patel

     May 12, 2012 at 9:59 PM

     public can say the same thing about you 🙂

     Like

      
 38. Raj Purohit

  May 10, 2012 at 1:30 PM

  એડીટીંગ બાબતે કહેવું પડે, બોલનાર બોલે અને વાક્યના અંતની સાથે અથવા હાર્દ- શબ્દ ની સાથે જ શ્રોતામાંથી કોઈનું એક્સ્પ્રેશન જોવા મળે.
  એટલે બોલી ને પછી તાલી પાડવા જેટલો સમય આપવા જેવા રૂઢ અને રૂડ “શો” કરતા આ બધું સ્વાભાવિક લાગે.

  બીજું હા, એવી જાહેરાત છે કે, સીઝનના અંતે કે તે પહેલા, ટાઈટલ સહિતના ગીતો નું આલ્બમ બહાર પાડવામાં આવશે.

  “ઝીંદગી લાઈવ” માં આ પ્રકાર નું પ્રેઝન્ટેશન જોયું છે પણ, આ એક સોપાન ઉપર ચડ્યું છે.

  Like

   
 39. sangita

  May 10, 2012 at 7:05 PM

  maro anubhav pan kanik avo j 6e.vatona vada ane pachi kai nahi. ane aam pan “question of implimentation is always there./”

  Like

   
 40. rahul

  May 10, 2012 at 7:06 PM

  hai junoon hai jai bhai…

  Like

   
 41. જયેશ

  May 10, 2012 at 7:26 PM

  જયભાઈ એ જણાવેલા મુદ્દાઓંમાં એક મુદ્દો ઉમેરણ,ગામડામાં વકરેલો અને વકરી રહેલો જ્ઞાતિવાદ અને દલિતોની અમાનુષી સ્થિતિ વિષે પણ એક એપીસોડ હોય એવી અપેક્ષા.

  Like

   
 42. Hiral

  May 11, 2012 at 7:59 AM

  હું તો રવિવારથી તમારા બ્લોગ પર આ શૉ વિષે એક લેખ વાંચવા આવતી હતી. તમે ઘણાં મુદ્દા વિચાર્યા એમાં એક બીજો ખાસ મુદ્દો ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ પણ બહુ ક્રૂર રીતે આપણા સમાજનો હિસ્સો છે.

  આ શૉ આટલા દિવસ પછી પણ દિલો દિમાગ પર ખુબ અસર કરી રહ્યો છે. ખુબ સંવેદનશીલ અને આંખમાં પાણી લાવી દે એ રીતનું પ્રેઝન્ટેશન. પણ ઉપાય તરીકે ડોક્ટરને આકરી સજાનો કડક કાયદો ના બને ત્યાં સુધી ફરક પડી શકશે નહિ.

  બીજા કોઈની શું વાત કરવી, મેં મારી આસપાસમાં જ જોયું છે કે દીકરો જન્મે એટલે એ સ્ત્રી (ઉચ્ચ અભ્યાસ પામેલી ૨૭ થી ૩૦ ની ઉંમરની) જાણે જગ જીતી લીધું હોય એમ અસામાન્ય ગર્વની લાગણીમાં આવી જાય છે અને બોલી પણ જાય છે કે દીકરો જન્મ્યો એટલે હવે મારે શાંતિ. મને આવી સ્ત્રી જોડે બીજી વાર વાત કરવી પણ નથી ગમતી. ટી. વી. માં ભલે એવા કિસ્સા બતાવ્યા કે જેમાં સાસરીમાં દીકરાની અપેક્ષા રખાય છે. પણ એવા કેટલાય ગર્ભપાત હશે જેમાં સ્ત્રી પોતે જ દીકરી જાણી ગર્ભપાત કરાવે છે.

  એક ડોક્ટરને ત્યાં મેં ખુદ એક ખોડખાંપણ વાળી નવજાત બાળકી શિશુની માતાને એ કહેતા સાંભળેલી કે દીકરી હતી એટલે ગર્ભપાતના ઉપચારો કરવાના લીધે દીકરી ખોડખાંપણ (માનસિક) વાળી જન્મી છે. હવે પસ્તાતી હતી અને દવા લેવા આવી હતી., પણ તોયે એ પસ્તાવો માત્ર દીકરી ખોડખાંપણ વાળી જન્મી એનો જ હતો. ગર્ભપાતના ઉપચારો no nahi.

  —-

  મને મારા બંને પરિવાર પર ગર્વ છે. દિલથી બધા માટે દુઆ જ નીકળે છે અને ગર્વની લાગણી અનુભવું છું.

  Like

   
 43. Raju Patel

  May 11, 2012 at 3:15 PM

  Dear Jaybhai
  Programe ghano saro hato pan apna desh ma koi pan babat sharu karva purtij mansikta chhe
  pachhi agal kai thatu nathi temaj koi kartu nathi… jemke koi jaherat kare ke aa talav ma darek manse savar sudhi ma ek glass dudh (MILK) nakhi javanu 6 etele savare jai ne juo to talav ma pani j hoy dudh nahi karan ke badha evu vichare k bija dudh nakhvana 6 to hu pani nakhish to koi ne khabar nahi pade…koi pan vat paper ma avi gai .. media ma avi gai .. bus joi k vachi ne raji thavanu ane navi vat ave etle juni vat bhuli javani… phir bhi sab chalta hai….KAMNASIBI CHHE APNA DESHNI …
  kayda vadhu ne vadhu banta jai 6 pan corruption mate …. palan karva mate to nahij…

  Like

   
 44. Pradip Magnani

  May 12, 2012 at 4:57 PM

  jay bhai, perfect & pinpoint analysis . . .

  Like

   
 45. MAMTA THAKKER

  May 14, 2012 at 12:10 PM

  jai bhai i told u abt sahaj yoga plz tame eema thodu su home work kari lyo plzzzzzzzzzzzzzzzzzzzzzzzzz

  Like

   
 46. paubhavyang

  May 16, 2012 at 2:44 PM

  I work with Star and today got the TVR (television ratings) of this show… a bit upset with the result that show produced very low ratings from Gujarat region.

  Like

   
 47. jamilbanglawala

  May 22, 2012 at 12:52 PM

  Reblogged this on jamilbanglawala.

  Like

   
 48. HIREN MAKWANA

  June 1, 2012 at 10:37 PM

  Yesterday i have seen Satya Mev Jayte First Time
  It was so boring
  .
  .
  .
  .
  .
  .

  .
  .
  .
  પછી મને સાક્ષાત્કાર (Department) થયો
  Truth Cant be interesting
  સત્ય તો કડવું જ હોય
  (My Vew on Fb after seeing SMJ)

  Like

   
 49. Balendu Suryakant Vaidya

  June 8, 2012 at 5:06 PM

  A letter from Dr R Sreedhara to Aamir Khan

  Thursday, June 7, 2012

  Dr Rajanna Sreedhara
  A Nephrologist
  Respected Aamir Khan Ji,
  I watched with shock and despair the Satyamev Jayate programme of May 27, 2012. I am responding since you referred to me although you do not know me. I am the Nephrologist that you referred to while conversing with Mr Rai (Major Pankaj Rai). Mr Rai has been making false and fabricated allegations for the past two years. While talking to you, in addition to providing you with false information, he also withheld crucial facts.

  Dr Rajanna Sreedhara
  Over the past two years, Mr Rai has been harassing the Transplant surgeon and myself (Nephrologist) and the Hospital by filing multiple and concurrent complaints at various fora whether or not they have any role on his complaints. With his manipulations, he has succeeded to a great extent in bringing to a standstill transplant surgeries at the Hospital which has caused a great deal of hardship to several patients. In addition, he has also caused immense damage to the noble field of cadaver transplantation in Karnataka state. Once you are aware of the actual facts, I have no doubt that you will express regret for having given platform to a sophisticated liar with immense theatrical and manipulative skills. Here are some facts that shed light on the truth.
  1. Mr Rai never informed you that Mrs Seema Rai underwent cadaver donor transplantation and was registered for a cadaver transplantation more than one year prior to surgery. The phone call on the night of admission was made because a suitable cadaver donor had been identified by ZCCK (Zonal Coordination Committee of Karnataka for Transplantation, the government body that allocates cadaver organs) and not by the doctors or the Hospital. Cadaver transplantation has to be done emergently, otherwise the organ(s) will decay within hours and become useless. That is why the patient was admitted on Saturday night (May 1, 2010).
  The patient and her family were all informed about risks and benefits of transplantation for more than two years (since June 2008). In fact, whenever the patient consulted me she was eager to get kidney transplant so that she could stop the misery of undergoing dialysis. You can ask any dialysis patient, they will inform that they do not want dialysis but prefer transplantation.
  2. Mr Rai, Mrs Rai and Abha Rai all were again counselled for more than 1 hour on the night of admission about kidney and pancreas transplantation. Subsequently, they also discussed with their relative in New York. Then on the night of 1st May itself Mr Rai personally informed me and other doctors to proceed with kidney + pancreas transplantation. The Informed Consent form was signed on the night of 1st May itself and handed over to the ward doctor. These facts have been documented by the nurse as well as the ward resident doctor.
  The State Medical Council as well as the National Law School of India have investigated the Informed Consent issue and clearly stated that Informed Consent was indeed taken prior to surgery. In fact, if the Informed Consent were not given on the night of 1st May, the cadaver organ would have been allocated to the next patient on the waiting list for cadaver transplantation who was also admitted to another Hospital on the same night for possible transplant surgery. (Whenever a cadaver donor is available, several patients on the waiting list such as Seema Rai are called and advised to get admitted so that the cadaver organ does not get wasted in case one or more patients are found to be unfit or do not want surgery.)
  If Mrs Rai and her family had not consented for the surgery on the night of 1st May, then a surgeon from another Hospital would have proceeded to retrieve the cadaver organ on the night of 1st May. The surgeon from our hospital would have gone home. The very fact that our surgeon travelled on the midnight hours of Saturday to the donor Hospital and brought back the cadaver organs by about 5.30am on a Sunday morning suggests that the patient and family indeed had agreed for the surgery.
  3. Mr Rai also concealed from you the fact that he had telephoned the Nephrologist several times on the night of 1st May to seek help to arrange for a special medicine (Simulect) that was to be given to the patient in the Operating Theatre before the transplant procedure. The Nephrologist had personally called the pharmaceutical company on Saturday night to help Mr Rai to procure the medicine. The Nephrologist had given personal surety to the company since Mr Rai told him that he did not have cash to purchase the medicine in the middle of the night. In fact, Mr Rai procured the medicine at about 7.30am on 2nd May (Sunday) and handed the same to the operating theatre staff. If the patient and Mr Rai had not consented for the surgery, why would he purchase the medicine and hand it over to the Hospital staff?
  Mr Rai never asked the doctors or any other Hospital staff not to proceed with the surgery at any time. He was plainly lying when he made a statement to that effect to you. If in fact, the patient and her family had not consented for the surgery that would have been Mr Rai’s first and major complaint when he filed an FIR with the police on May 30, 2010 accusing the doctors of murder. In his initial complaint to the police as well as to the State Medical Council, Mr Rai never complained that he or the patient had not consented for the surgery. This fabricated allegation is clearly an afterthought on Mr Rai’s part.
  4. The patient did not receive 119 units of blood, i.e., 60 litres of blood. She received 33 units of blood over 4 days which is about 13 litres of blood since she had developed a massive bleeding condition called Disseminated Intravascular Coagulation (DIC). She also received platelets, FFP and other blood products to correct DIC. The doctors never told Mr Rai and his family that 390 cc of blood would be required. No doctor can predict the exact amount of blood loss in a given patient who undergoes surgery. Besides, the large requirement of blood in this patient was due to the fact she developed a medical complication called DIC, which can happen after any major surgery or major trauma. Normally in transplant surgeries, we do not transfuse any blood at all.
  5. The transplant surgeon is highly qualified to conduct pancreatic transplantation as well as kidney transplantation. He is trained at well-known Hospitals in the United States where he had conducted numerous multi-organ transplantation surgeries. All relevant documents were reviewed by the Health Department before the Hospital was granted registration for multi-organ transplant surgeries in March 2010.
  6. Mr Rai was again lying when he stated that the doctors had switched off their phone on 6th May after the patient’s death. In fact, Mr Rai spoke to the doctors several times after the patient’s death. This can be easily verified by looking at Mr Rai’s phone records.
  7. The Hospital was registered for multi-organ transplantation. There was a clerical error in the certificate, which was acknowledged by the Health Department. The Health Department has clearly stated in its report that registration for liver includes pancreas as well (since the skill required for transplantation of both these organs is one and the same).
  8. Mr Rai also withheld from you that the Karnataka Medical Council has thoroughly investigated the case and found no evidence of any negligence on the part of the doctors.
  9. Mr Rai also withheld the fact that the Hospital bill was not for the surgery alone. Most of the cost was due to the use of blood and blood products and other medicines, which was necessitated by the development of DIC and infection. If the patient had not developed DIC, the bill for a transplant surgery would have been about Rs 3.5 lakhs. In fact, there was no additional charge for pancreas at all. Whether the patient received cadaver kidney or cadaver kidney + pancreas, the bill would have been the same. There was absolutely no financial motive in recommending the combined surgery.
  The surgeon recommended combined surgery because diabetic kidney failure patients do much better with combined cadaver kidney + pancreas surgery than cadaver kidney transplant alone. This has been well established in the medical literature. The surgeon made the recommendation with the best interest of the patient in mind. Even to date Mr Rai has not produced any scientific evidence or professional opinion to contradict the recommendation of the transplant surgeon. All transplant specialists who have reviewed the case (from AIIMS-New Delhi, PGI-Chandigarh, Chennai, Bangalore, and USA) have unanimously opined that the patient received the best possible treatment and that her death, although very unfortunate, was not due to any negligence on the part of the doctors or the Hospital.
  10. Mr Rai also did not inform you on the Air that he has filed a complaint with the Consumer Forum seeking compensation of Rs 84,55,933. I am sure Mr Rai has used his theatrical skills to convince you and your team about his false allegations. I am also confident that you will realize the lapse your research team has done once all the facts become apparent. I am enclosing a detailed Medical History as well and other documents that shed light on true facts.
  After my medical college, I studied and then worked in the United States for nearly 16 years. I came back with a dream to serve my countrymen. However, now after going through the mental trauma caused by a reckless individual who is inadvertently abetted by a corrupt officialdom and a thoughtless media, I am beginning to wonder if I made a mistake in returning to India. Perhaps, I should also go back to the United States like the doctor that you showed in the opening sequence of your programme who returned to the UK because of the corrupt system in India.
  I invite you and your team to visit the Hospital, meet other patients who have undergone/undergoing dialysis, patients who have had transplant surgery, and meet the Transplant surgeon so that you can clarify all the facts for yourself. Please do not hesitate to contact me if you need any clarifications.
  Dr R Sreedhara
  +91-98801-50813

  Like

   
 50. mehul

  March 12, 2013 at 1:54 PM

  jay sir u r always true.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: