છેલ્લા ૧૨ વર્ષથી લખાતા વેકેશન આર્ટીકલના પહેલા ભાગમા વાંચવા જેવા પુસ્તકો વિષે વાંચ્યું હશે. ઘણા મિત્રોએ એ ક્યાં મળે એ પૂછ્યું છે. અંગ્રેજી પુસ્તકો તો ક્રોસવર્ડ લેન્ડમાર્ક જેવી જાણીતી જગ્યા એ મળે. એ બધા અને ઉપરાંતમા રજનીશના પુસ્તકો ઓનલાઈન પણ મળે છે. અન્ય પ્રકાશનો અમદાવાદના નવભારત, અરુણોદય તથા મુંબઈના ઈમેજના છે. સમરહિલ ઓએસિસનું છે. સહેલો રસ્તો એ કે હું જેમની મદદ લઉં છું એ રાજકોટના પુસ્તકવિક્રેતા અમિત ઠક્કર , રાજેશ બુક સ્ટોલ, લોધાવાડ પોલિસ ચોકી સામે, લોધાવાડ ચોક -૦૨૮૧-૨૨૩૩૫૧૮ પર ફોન ઘુમાવી માર્ગદર્શન મેળવી લેવું. બધું જ લાયબ્રેરીમાં મળે એટલા આપણા ગ્રંથપાલો હજુ આધુનિક નથી થયા. 😛
અને આજ ના આર્ટિકલમાં ઉલ્લેખ છે એ મ્યુઝિક વિડીયોઝની લિંકસ આ રહી :
જે સિરિયલની વાત કરી એના ત્રણ સીન્સ અહીં માણવા જેવા છે (થેન્ક્સ રથીન રાવલ, જીગ્નેશ કામદાર ) :
મ્યુઝિકમા લંકા ફિલ્મનું અનહદ ગમતું ગીત આ રહ્યું..પણ એ ગીત આખું ને આખું અલબમ સાંભાળજો.
અને ટેન્ગલ્ડ…
એક દિવસમાં કેટલું જોશો હવે? બાકીની સામગ્રી વેબસાઈટ, ફિલ્મ્સ વગેરે ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા સ્પેકટ્રોમીટરમા છે જ. 🙂 ફિલ્મ્સ ના નામ સર્ચ કરશો ટ્રેલર પણ મળી જશે. ‘એક દિવાના થા’ તો જાણીતું છે, પણ ફુરસદે આખું સાંભાળજો.
હેવ ફન..ફરી મળીશું બુધવારે. ત્યાં સુધી ઇન્ડેક્સમા જઈ જુની પોસ્ટ્સમાંથી કંઈ રહી ગયું હોય તો માણો 🙂
vivekrabara
April 29, 2012 at 2:51 AM
હાઈલા ! વેકેશન અંક…….
LikeLike
vivekrabara
April 29, 2012 at 2:52 AM
હાઈલા!!! વેકેશન અંક……..
LikeLike
Shivani Thakkar
April 29, 2012 at 3:08 AM
aha! GS ni website hamna j update thai….. article vanchi ne aa videos no varo ! 🙂
LikeLike
Envy
April 29, 2012 at 7:20 AM
જયભાઈ મેરા તો વેકેસન નહિ હૈ પર ફિર ભી દિલ બાગ બાગ કર દિયા આપને
LikeLike
Tapan
April 29, 2012 at 8:51 AM
Good Morning Sahib…So finally you mentioned two of my favourite shows…Dexter and BBT… I was telling you to say something bout the show since a year…Thanks anyway for bringing it up…
LikeLike
Nirav
April 29, 2012 at 10:23 AM
you just forgot to recommend ” The Avengers ” .
The real Vacation Bonus…….
LikeLike
nirav
April 29, 2012 at 2:14 PM
Some mind blowing programs recommended ……..
1) Modern marvels : History Channel
2) Fabulous cakes : TLC INDIA , Wednesday 8 pm , પૈસા વસુલ Show .
3) It happens only in India : Fox Traveller
4) What’s with indian men : Fox Traveller With two intelligent beauties ,
1) Indrani dasgupta
2) Sugandha garg
and for children like me ,
5) Avatar ( The Last Airbander in Hindi ) on SONIC Channel . ALSO ,
6) Kung fu panda : Legend of awesomeness also on SONIC Channel .
and also
7) Beauty with betrayal and બઘડાટી… Splitsvilla 5 on MTV .
LikeLike
pathik
April 29, 2012 at 10:24 PM
video after gr8 article……dreams come true.
LikeLike
dipikaaqua
April 29, 2012 at 10:32 PM
અદભૂત!! Tangled તો બેનમૂન છે જ!! 🙂
2 articles ma j etlu homework che ke timetable banavu pade….:D
Jene blog na articles vanchi lidha che eno load thodo ocho thyo…:P
LikeLike
Jayesh
April 30, 2012 at 11:47 AM
most of the english books you can get from flipkart or rediff website , i have seen screw it or do it on flipkart. dont know about rest. for gujarati most of the book are avaiallabe online for purchase but it takes 2-3 hrs to search it i have buy many from internet. (you have search by typing name in english and gujarati both tough it is tidioous but if you really wnat to buy then worth doing)
LikeLike
akashspandya
April 30, 2012 at 3:43 PM
full vacation masala…. now i m waiting for next article to know about nice locations list to visit during vacation
LikeLike
Abhishek Sabhaya
April 30, 2012 at 6:29 PM
જય ભાઈ તો તો તમે કલો લૌરી નું Kill me with your love પણ માણ્યું જ હશે. એ પણ એનું કમાંલદાર ooopppps જોરદાર પેર્ફોમન્સ છે નઈ…
LikeLike
jaychirag
May 2, 2012 at 7:43 AM
આપે શ્રી અશ્વિની ભટ્ટની ‘કમઠાણ’ વિશે જે વાત કરી, તે ખૂબ ગમી. મારા પ્રિય પુસ્તકોમાંનું એક. તેના વિશે અહીં થોડુંક લખ્યું છે- http://www.chiragthakkar.me/2012/02/blog-post_20.html
LikeLike
Nirav
May 2, 2012 at 3:54 PM
Just visited your Site , it’s well created .
Keep posting .
LikeLike
dilip sutariya
May 2, 2012 at 2:55 PM
Really!!!! Lion hart
LikeLike
Amit Patel
May 8, 2012 at 6:03 PM
Nice article Jaybhai. I have heard that you are coming to Mehsana for seminar, is it right?
LikeLike