RSS

યુવાચેતના, લોકપ્રિયતા, સાહિત્ય…

07 Apr

મોરારિબાપુને ત્યાં તલગાજરડામાં પ્રતિવર્ષ યોજાતું અસ્મિતાપર્વ પૂરું થાય એટલે મેળો “ઉઘલતો ” હોય એવી લાગણી થાય..એક બાજુ મન ભરીને માણ્યાની તૃપ્તિનો ઓડકાર અને બીજી બાજુ ઝટપટ એ પુરા થયાનો રોમાંચક વિષાદ !

આ વખતે તો હનુમાનજયંતીએ પ્યારા બાપુએ અચાનાક જ મારા પર વ્હાલ વરસાવી હેતના હીંચકે સેલ્લારા મરાવ્યા ! વહીદા રહેમાન અને આશા પારેખના સન્માનમાં સામેલ થવાનું સૌભાગ્ય અને બાપુએ પ્રેમનીતરતી આંખે અને મોજનીતરતા કંઠે જાહેરમાં મારી સાથે માંડેલો ‘રસ’નો હોંકારો !! 🙂

પપ્પા, જીગરી યાર ઈલિયાસ, સુભાષભાઈ-નેહલ  અને હકીમભાઇ સાથે માણેલા અસ્મિતાપર્વ વિષે થોડી વધુ વાત આગામી દિવસોમાં…પણ અત્યારે તો મેં એમાં “લોકપ્રિયતા અને સાહિત્ય”ની બેઠકમાં ‘યુવાચેતના અને સાહિત્ય’ વિષય પર આપેલું ને ખૂબ જ વખણાયેલું વ્યાખ્યાન…જેમાં વિષય મુજબ સાહિત્યને કેન્દ્રમાં રાખી મેં લોકપ્રિયતા અને યુવતની વાત જરૂર જેટલી જ અંગત કેફિયત સાથે કરી છે.

આ વિડીયો માટે નેહલ મહેતાનો ખૂબ આભાર.

મને સામેથી મળેલી ‘ગ્રેસ’ની પાંચ મિનિટ અને સંચાલન ઈત્યાદિની મિનિટો બાદ કરો તો વ્યાખ્યાન મેં સમયસર જ પૂરું કર્યું હતું. કાગળ લઈને બોલવું મને ફાવતું જ નથી.

હા, સમયમર્યાદાને લીધે બે-ચાર મહત્વના મુદ્દા છેડવા – ચર્ચવાના રહી ગયા…એની જાણ ભાવકોને ના હોય પણ મને એ બધી વાહવાહી વચ્ચે જરાક ખૂંચે..પણ એ તો એમ જ હોય..બધું કઈ પરફેક્ટ ના થાય, જે થાય એ બેસ્ટ થાય તો યે ઘણું !

હવે તો ઉડતી મુલાકાતે અમદાવાદ, નવસારી, મુંબઈ વ્યાખ્યાનો માટે…કાર/ ટ્રેન / પ્લેનમાં ! નવસારીમાં આજે શનિવારે રાત્રે ૮ / ૮.૩૦ વરાછા બેન્કનું પ્રવચન જાહેર પ્રવચન છે.

ત્યાં સુધી માણો આ પ્રવચન – જે આમ તો રસિયાઓએ ઓલરેડી માણેલું જ છે 😛

હા, એના ૭૦% અંશો (આખું નહિ ) અહીં વાંચી શકાશે..થેન્ક્સ મૃગેશભાઈ.

અને વિડીયો જોવાનો કંટાળો આવે , છતાં આખું ઓરિજીનલ સ્વરૂપે ઝીલવું હોય તો અહીં ફક્ત સાંભળી શકાશે. થેન્ક્સ રણમલ.

તો આવતા જતાં જરા નજર તો નાખતા જજો..બીજું તો કંઈ નહિ…’કેમ છો’ કહેતા જજો ! 🙂

ફરીવાર અનરાધાર પ્રેમ વરસાવનાર સહુનો દિલથી આભાર, ભૂલચૂક માટે ક્ષમા અને પૂજ્ય બાપુને વંદન.

 
 

48 responses to “યુવાચેતના, લોકપ્રિયતા, સાહિત્ય…

 1. Harsh Pandya

  April 7, 2012 at 7:51 AM

  ” પેશન એટલે બીજું કશું જ નહિ, ‘मुमकिन से थोडा आगे जाना |’ “… 😛

  Like

   
 2. શ્યામ-શુન્યમનસ્ક

  April 7, 2012 at 8:24 AM

  યુવા ચેતના……. !! અભિનંદન !! અભિનંદન !!

  Like

   
 3. Dhiren Avashia

  April 7, 2012 at 8:25 AM

  I missed it on Astha Live…but now happy…Congrats…Very good…Keep it up…

  Like

   
 4. Darshak Trivedi

  April 7, 2012 at 8:56 AM

  Thanx…..Jay bhai

  Like

   
 5. MILAN

  April 7, 2012 at 9:10 AM

  BEST OF LUCK TO JAYBHAI & YUVA CHETANA

  Like

   
 6. sinhran

  April 7, 2012 at 9:23 AM

  i would like to say, youth belongs to you. for god sake please keep it up. you are the ONE, and i think the chosen one

  Like

   
 7. Nirav

  April 7, 2012 at 9:24 AM

  કેમ છો ?

  already blown all our feedbacks……

  please available more Audio files of your previous lectures.

  Like

   
 8. jay yadav

  April 7, 2012 at 9:41 AM

  the youth is belongs to you. for god sake, please keep it up, keep it up to the end of the days. i think, you are the ONE, the chosen one.

  Like

   
 9. parikshitbhatt

  April 7, 2012 at 10:34 AM

  જયભાઈ; કાલે જ રણમલભાઈએ આ આખ્ખેઆખ્ખું સંભળાવી દીધુ…૨ વાર તો કાલે જ સાંભળ્યું…અત્યારે વાંચ્યુ…જોરદાર;ધારદાર;જમાવટ….આ બધા જ શબ્દો હવે હુ તમને કહુ;તો એ કૉમન થઈ ગયા છે…એટલી શુભેચ્છા તો જરુર આપીશ;- કે જે મા-બાપે તમને પોતાની રીતે ઉછરવા;પાંગરવા દીધા છે અને તમે અહીં સુધીના મુકામ પર પહોંચ્યા છો;એવી જ રીતે ભવિષ્યમાં પણ; આગળ વધતા રહો;ઉંચાઈ વધતી જ રહે(કારણ;ઉંચાઈ વધે પણ તેમા પગ જમીનને અડેલા જ રહે છે);અંદરથી અને બહારથી અવિરત વિકાસ સાધો; અને તમારા મા-બાપને; તમને આ રીતે ઉછેર્યા;કેળવ્યા અને સંસ્કાર્યાનો સંતોષ;આનંદ અને ગર્વ થાય એવી શુભેચ્છાઓ…અસ્તુ…

  Like

   
 10. Nimish

  April 7, 2012 at 10:36 AM

  Jaybhai, kharekhar khub sundar ane manvalayak pravachan hatu, j.k rawlng nu quote khubj adbhu htu ke yuvano ne to khabar na hoy ke budhapo su chij6e pan vrudho ne to khyal hovoj joia ke yuvani su chij6. Wah, ane aastha ne karne akhu lecture live sambhdvani maja padi ane bapu a tamne ritsarna mastima lapetya ana pan sakshi bnya ane khub anand ayo.

  Like

   
 11. Paresh Soni

  April 7, 2012 at 11:00 AM

  અસ્મિતા પર્વ માં આપનો પ્રથમ પરિચય થયો આપનું વ્યક્તવ્ય જોયું આપનો ખુબ ખુબ આભાર કે મારા વિચારો આપે મુક્યા.

  Like

   
 12. jalakruti

  April 7, 2012 at 11:55 AM

  યુવા ચેતના……. !! અભિનંદન !! અભિનંદન !!

  Like

   
 13. Sunil Vora

  April 7, 2012 at 12:23 PM

  Jaybhai, missed ive but thanks for this just finished, btw your parrot green kurta you hadon last day was superb colour & embroidry to. saw last session live.
  P.s. can Dr, sharadbhais also be made available Watched Kajalben’s speech.

  Like

   
 14. યશવંત ઠક્કર

  April 7, 2012 at 1:07 PM

  જય ભાઈ,
  વિષયને પૂરેપૂરો ન્યાય! સીધી પણ અસરકારક રજૂઆત! ક્યાંય પણ રસભંગ નહિ!
  અને ખાસ તો… ,જે ગમતું હોય, જેમાં રસ હોય, પોતાની જે માન્યતાઓ હોય .. એ બધાંની કોઈ પણ જાતની ખોટી શરમ રાખ્યા વગર કહેવાની રીત …માત્ર થોથાંમાંથી ઉઠાવેલી નહિ…પણ, દિલનાં ખજાનામાંથી એક પછી એક જે વાતો રજૂ કરી એ કોઈ પણ વયના ભાવકને ગમે એવી છે. હા, ભાવક જો પરેજી પાળનારો હોય તો નસીબ એના!
  ખૂબ ખૂબ આભાર.

  Like

   
 15. Kanchit Modi

  April 7, 2012 at 2:33 PM

  just superb, tamara je vyakhyan sarvajanik hoy e mukata rejo

  Like

   
 16. jay yadav

  April 7, 2012 at 2:44 PM

  the youth is belongs to those who are young by their heart. and i think its belongs to you. you rocks. as an auther or columnist you are doing the great job. for god sake, please keep it up. keep it up to the and of days. you are the ONE, the chosen one.

  Like

   
 17. Ashish Rathod

  April 7, 2012 at 2:52 PM

  jaybhai ,really khub j maja aavi.shri nagindas sanghavi ni YUVAAN ni vyakhya khub j gami…vishay ni sathe filmo ne pan sankali laine khub j rasprad shaily ma pravchan aapyu..gamyu..//

  Like

   
 18. Kinjal

  April 7, 2012 at 3:21 PM

  very nice speech,i got inspired after hearing this. After all learnt that we should do n present our self as we want n should not bother whether people will like it or not..
  Ame Aavta jata jara najar to naakhta gaya biju tu kai nahi parantu kem cho puchta gaya… 🙂 😛

  Like

   
 19. dr nila agrawat

  April 7, 2012 at 3:48 PM

  JAY BHAI YOU ARE FANTASTIC.I LIKE YOUR YUA ENERGY & CHETNA.

  Like

   
 20. Maharshi Shukla

  April 7, 2012 at 5:46 PM

  your speech was as usual excellent……………..and enjoyed the gr8 never before time with you……….thnx to bapu n for me my Nanakaka who gave me chance to be a part of such a gr8 days,,,,,,,,

  Like

   
 21. pathak urvi

  April 7, 2012 at 7:16 PM

  jaybhai ame to sachche j khub maja kari tamaru bolvu etlu game che k kyerek thay ke sambhalta j rahiye jaybhai it was really very nice by the way blue shirt ma tame ekdam jakkas lagta hata it was nice hear from yr side as always

  Like

   
 22. Parth Veerendra

  April 7, 2012 at 11:06 PM

  छा गये jv .. माशा अल्लाह …u r an embodiment of yuva chetna… hats off nd salute to ur spirit.. ગુજરાતી સાહિત્ય કે સચિનને વાપીસ સોલીડ નોક મારા ..જય સર કી સોચ કો લાઇફ મે લગા ડાલા તો લાઇફ જિંગા લાલા…tx jv sir for an enlightening speech ….u r awesome..amazing.. as always ..its always intelectually ..emotionally enriching exp to read or listen u..ગુજરાત ખુબ નસીબદાર છે તમારા જેવા સર્જક પામીને …ધન્ય છે ..અને ખાસ કરીને અમારી પેઢી ખુબ નસીબદાર છે કે અમારા વિચારો ની મશાલ તમારા જેવા તેજસ્વી neva b4 ..સર્જક ના હાથમાં છે ..tx tx a lot jv..sir ..

  Like

   
 23. Parth Veerendra

  April 8, 2012 at 12:30 AM

  jv u hv yet again mesmerised me thru ur lecture ….tx tx a lot ..”એક આખી ફોજ નવી તૈયાર થાય છે. એક આખી સેના તૈયાર થાય છે. એમાં એવું છે ને કે બોમ્બ ફૂટે એનો ધડાકો બધાને સંભળાય, પણ કૂંપળ ફૂટે કે કળી ફૂટે એનો કોઈ અવાજ જ નથી હોતો. અહીંથી કેટલીય કળીઓ ફૂટીફૂટીને જાય છે”…. વાહ ..આખી speech સાંભળી અને વાચી ..એક એક વાક્યો જાણે સોંસરવા ઉતરે છે .. એક એક વાક્યે સિક્સર મારી બોસ lols છોતરાં કાઢી નાખ્યા ..આહાહાહા fantabulous superb ..mindblowing mind-boggling jhkass .speech..again tx tx tx a lot jv sir..

  Like

   
  • hiral dhaduk

   April 8, 2012 at 10:41 AM

   u r absolutely right,parth.

   Like

    
 24. nilesh vavadiya

  April 8, 2012 at 10:35 AM

  આવતા જતાં જરા નજર તો નાખતા જજો..બીજું તો કંઈ નહિ…’કેમ છો’ કહેતા જજો ! mast mast

  Like

   
 25. PATHAN ASIFKHAN

  April 8, 2012 at 12:20 PM

  JO BAT DIL SE NIKALATI HE ASAR RAKHATI HE
  PAR NAHI , TAKAT E PARVAZ MAGAR RAKHATI HE
  THIS IS FOR U R PASSION

  Like

   
 26. salim agvan

  April 8, 2012 at 2:55 PM

  khub maja aavi ho rubaru sambhalya hata southi right ma shubhash bhatt ni baju ma j beto hato…moz aavi bhai bhai

  Like

   
 27. champak

  April 8, 2012 at 4:32 PM

  Superb….

  Like

   
 28. dr kanubhai n joshi

  April 8, 2012 at 10:47 PM

  saw live — fine fine

  Like

   
 29. hitz90

  April 8, 2012 at 11:17 PM

  જયભાઈ ખબર નઈ આપ આ વાંચશો કે નઈ…છત્તા, …
  હવે આપની વીષે તો શુ બાકી છે ?…ઘણુ બોલી ચુક્યા છીયે એક-બીજા વીષે પાસ્ટમા 😉 …હું શુ છુ આપ જાણો છો, આપની વીષે હું 🙂 …સ્પેલબાઉન્ડ આઈ એમ…એટલુ જ કહીશ…આટલા વર્ષોની વર્યુઅલ ઓળખાણ કે ટીન એજ પેહલાથી આપને વાંચતો આવ્યો હોવાથી એક વાંચક તરીકે ની આત્મીયતા છત્તા, આપણે પર્સનલી તો હજુ સુધી મળ્યા નથી…પણ, શ્બ્દ-સ્વરુપે કે આવા વીડીયોમા જ્યારે પણ આપ આપના વાંચકને મળો છો, દિલના દરવાજા તોડી મળો છો, જીઓ દોસ્ત…યોર વન ઓફ ધી જ્વેલ્સ ઓફ ગુજરાત !! 🙂

  Like

   
 30. Hitesh Joshi

  April 8, 2012 at 11:26 PM

  જયભાઈ ખબર નઈ આપ આ વાંચશો કે નઈ…છત્તા
  આપની વીષે તો બાકી શુ છે કેહવામા ?…ઘણુ બોલી ચુક્યો છીયે એક બીજા વીષે પાસ્ટમા 🙂 …હું શુ છુ આપ જાણો છો, આપ ની વીષે હું 🙂 …સ્પેલબાઉન્ડ આઈ એમ…એટલુ જ કહીશ..! આપણે આટલા વર્ષોની વર્ચ્યુઅલ ઓળખાણ કે એનાથીય જુની, મારી ટીન એજના વર્ષોથી આપની સાથે એક વાંચક તરીકે બંધાયેલી આત્મીયતા છત્તા, આપણે પર્સનલી તો હજુ સુધી ક્યારેય મળ્યા નથી છત્તા આપની સાથે હુ સહજતાથી અત્યંત પ્રગટ ચર્ચાઓ પણ કરી શકુ છું, એજ ઘણુ કહે જાય છે.. શ્બ્દ-સ્વરુપે કે આવા વીડીયોમા જ્યારે પણ આપ આપના વાંચકને મળો છો, દિલના દરવાજા તોડી મળો છો, જીઓ દોસ્ત…યોર વન ઓફ ધી જ્વેલ્સ ઓફ ગુજરાત !! 🙂

  Like

   
 31. Samir Kapadiya

  April 9, 2012 at 9:03 AM

  Amazing….!! What a Speech… Youth has its own language to behave….!!!

  Like

   
 32. dipikaaqua

  April 9, 2012 at 10:11 AM

  Superb..!! Thank u for sharing the link readgujarati.com. Ema to Khajano che…. 🙂

  Like

   
 33. dr.shailesh pathak

  April 9, 2012 at 2:56 PM

  jay bahi me rubru asmita parvama tamne sambhalya chhe .bas chhotara kadhi nakhya dholaval valavna ………………

  Like

   
 34. Parth S Thakar

  April 10, 2012 at 12:54 AM

  Man gaye mugle aazam !! This speech of yours shows wts ur range of knowledge is !! If you allow, i want to put this video link on my FB account 🙂 to spread the wisdom and yuvachetna i witnessed.

  Ane ha .. Agar Sam Pitroda vadi link hoy to pls mokaljo..

  Thanks for ur speech.

  Like

   
 35. Harpal

  April 10, 2012 at 5:28 PM

  JAYBHAI, Yr speech was good.Thanks from youth

  Like

   
 36. Maulik C. Joshi

  April 11, 2012 at 12:55 AM

  લ્યો ફરી પાછુ, લખવું પડે તેમ છે, માં. બક્ષી જીએ, કહ્યું હતું , આજના ૨૪ વર્ષ ના છોકરાને જયારે ઇન્દ્રીઓને કાબુ રાખવાની વાત કરતા સાંભળું છુ, અને સાધુ બાવા ઓની સામે શાસ્તાંગ દંડવત પ્રણિપાત કરતા જોઉં છુ ત્યારે મને પ્રશ્ન થાય છે કે, આ જીવો ને પાંચ ઈન્દ્રીઓ આપવાની જરૂર શું હતી?……………આ પ્રકાર ના કૈંક તીક્ખા ને જોરદાર કટાક્ષ આપની કલમ માં જોવા મળે છે, આ સ્પીચ તો બીજાજ દિવસે મેં સંગીત ની દુનિયા , મહુવા થી, મંગાવી લીધી હતી, હવે પ્રથમ વખત આસ્થા માં સાંભળ્યા બાદ ઊંટ ની માફક વાગોળ્યા કરું છુ………..મજા પડે છે, ફરી એક વખત લાગે રહો જયભાઈ…………………..

  Like

   
 37. હરનેશ સોલંકી

  April 11, 2012 at 6:01 PM

  જયભાઇ.. ખુબ સુંદર પ્રવચન.. અભિનંદન…

  Like

   
 38. Kartik

  April 11, 2012 at 9:54 PM

  ઓકે. પહેલી વાર સાઉન્ડક્લાઉડ પર તમને સાંભળ્યા. પહેલા ચાહક હતો હવે “મોટ્ટો ચાહક” બન્યો.. થેન્ક્સ 🙂

  Like

   
  • jay vasavada JV

   April 13, 2012 at 1:25 PM

   એમ તો એક ગીતા પરનું વ્યાખ્યાન પણ ત્યાં મોજુદ છે. અહીં બ્લોગ પર જ એક પોસ્ટમાં તેની લિંક છે. 😛

   Like

    
   • Kartik

    April 13, 2012 at 10:31 PM

    સરસ. મસમોટ્ટો ફેન હવે 😉

    Like

     
 39. mansukhbhai

  April 12, 2012 at 9:59 PM

  નમસ્તે, જયભાઇ, મેં તમારું વક્તવ્ય આસ્થા ચેનલ પર સાંભળ્યુ છે, ખૂબ જ મજા આવી. આપના વિચારો ગમ્યા. અભિનંદન.

  Like

   
 40. Arvind k.patel

  April 14, 2012 at 6:18 AM

  thanks mr. jay bhai Aap nu tejabi pravachan sampurn Astha par manyu.wish you all the best in propar way.

  Like

   
 41. Raj Bhinde

  April 18, 2012 at 1:48 AM

  Dear Jaybhai,
  I have surfing on the you tube regarding ASMITA PARV.
  And I Got First Lecture Of Yours.
  I have Listen It First Time And Know That Jay Vasavda Is a Writer In Gujarat Samachar.
  After Listen It Once I have download It and then I have listen it 11 times.
  Then I found you on facebook and then on blog.
  It’s Not Just Wah Wahi…..But Thats Fact…..You Are GRATE……
  Heartily Congratulation……..

  Like

   
 42. PRIYAL PANCHAL

  April 19, 2012 at 2:14 PM

  wow that was amaging . spacially for remember CHANDRAKANT BAXI.

  Like

   
 43. matrixnh

  May 1, 2012 at 5:54 PM

  have to words pan khute che jayji u r such a mind blwing person………….

  Like

   
 44. SHriji

  May 2, 2012 at 8:50 PM

  thank you so much sir for coming at anand. Tamne Live ssambhadvano lahvoj kaik alag hato thank you so much…

  Like

   
 45. bhargav

  March 5, 2017 at 4:34 PM

  ahmdabad ma students ne exam mate positive thinking mateno jay bhaini spichno video hoy to mukshji….

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: