RSS

આંખમાં ‘એમી’, તો દુનિયા ગમી ! ;)

19 Feb


એમી જેક્સન.

૧૯૯૧માં બ્રિટનમાં જન્મેલી આ કેટ વિન્સલેટની ફેન એવી એવી બ્રિટીશ અભિનેત્રીનું કેટરીનાને છે એવું  ફેમિલીમાં કોઈ ઇન્ડિયન કનેક્શન નથી. પણ મોડેલિંગ કરતા કરતા સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ મારફતે અંતે બોલીવૂડના ગઢમાં ગાબડું પાડી એણે બોડી ટુ બ્રેઈન કનેક્શન  બનાવી કાઢ્યું છે 😉

એક દીવાના થા.

અતિ પ્રિય ‘રહેના હૈ તેરે દિલ મેં’ના દિગ્દર્શક ગૌતમ મેનને પોતાની સુપરહિટ તમિલ ફિલ્મની તેલુગુ બાદ આ સરસ હિંદી રિમેક બનાવી છે. ફિલ્મ ઉપરથી સાવ ચીલાચાલુ લાગે, પણ છે નહિ. જો કે, અંતમાં સગવડિયું સમાધાન છે . (જે મૂળ ફિલ્મમાં નહોતું, અને ડાયરેકટરે એનો ઓલ્ટરનેટ એન્ડ શૂટ ડીવીડી માટે કર્યો છે, જે બહેતર અને મેચ્યોર છે. લેકિન,  ફિલ્મ પ્રેમના અસલી ઓલિયાઓ માટે છે. ટેન્ડર એન્ડ ટફ એટ ધ સેઇમ ટાઈમ. પ્રતીક બબ્બરે પ્રયત્ન આ વખતે સારો કર્યો છે. રહેમાનના પોસ્ટ ઈન્ટરવલ બે ગીત જામે છે. અને ફિલ્મ ધીરે ધીરે શાસ્ત્રીય સંગીતની માફક સૂર પકડે છે. ટૂંકમાં, મને ફિલ્મ ખાસ્સી ગમી, પણ એ બહુ ઓછાને ગમશે. એના કારણોની ચર્ચા અહીં નહીં 😛

એ બધું તો ઠીક, પણ મૂળ તામિલ ફિલ્મમાં બહુ વખણાયેલો રોલ ત્રિશાએ કરેલો. જે ફ્રેન્કલી સ્પીકિંગ મને દીઠ્ઠીયે ગમે નહિ. અને એક ભારતીય છોકરીનો રોલ (બોલીવૂડ ટ્રેડીશન મુજબ વિદેશી છોકરી પાસે ફોરેન ગર્લનો જ રોલ કરાવવો એમ નહિ!) એમી જેક્સને કર્યો.

અને એમી જેક્સન શું લાગે છે બાકી ….મારી ગોંડલિયા સ્લેન્ગમાં કહું તો….ચાકા જેવી ! 😀

બ્લોગબડીઝને નવાઈ લાગે, પણ મારા મિત્રોને તો ખબર છે. ફર્સ્ટ ડે ફિલ્મો જોયા પછી કોઈ હિરોઈન અચાનક સ્પેલ કરી જાય એ મારાં માટે નવી વાત નથી. બેખુદીની કાજોલ, રાજા કી આયેગી બારાતની રાણી, દિલ સેની પ્રિટી ઝીંટા….કોઈ ઓળખતું ના હોય ત્યારે અચાનક એ અભિનેત્રી ગમી જવાની વાત જવા દો. યાદી બહુ લાંબી થઇ જશે.

એમી જેક્સનને હિંદી આવડતું જ નથી (એનું ડબિંગ ચિન્મયીએ કર્યું છે. એના લૂક્સ જેવું જ. ટકાટક.), ભારતમાં મોટી થઇ જ નથી (એનો તાંબાવર્ણો સ્કીન ટોન કોમ્પ્યુટર અને મેકઅપને આભારી છે !) – એ હકીકત ધ્યાનમાં લો તો એનું પરફોર્મન્સ ખરેખર સ-રસ છે. એ માત્ર શોભાની પૂતળી નથી.

અને એથી ય વધુ સરસ એનું ફિગર છે! (જેની અછત ગુજરાતી છોકરીઓમાં જથ્થાબંધ છે 😉 lolzzz) પ્રાચીન શિલ્પાકૃતિમાં કંડારાયેલી કોઈ પ્રતિમા જેવા છલકતા ઉભાર અને ઢોળાવ….જ્યાં હોવી જોઈએ ત્યાં જ ચમકદાર અને ચુસ્ત ચરબી, ઊંચાઈ છતાં તંદુરસ્ત વળાંકો અને ભાવવાહી આંખો. કાળી લટો સાથે ખેલતી નાજુક નમણાશ. માંસલ બદન સાથે માસૂમ ચહેરો તો ફેટલ એટ્રેકશનનું લોલિતાનુમા કિલર કોમ્બિનેશન છે.

ફેન ઓફ ફનને છાજે એવી ત્વરાથી એના જુના કેટલાક મેગેઝીન / નેટ ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ શોધી કાઢ્યા. એ કામણગરી સામગ્રીમાંથી ચંદ પેશકશ આપ કી ખિદમત મેં હઝુરે વાલા…ડ્રિંક ધ બ્યુટી….

અને પરભુભાઈ ઈશ્વરદાસ ભગવાનવાળાએ નવરા હાથે ઘડેલા આ સૌન્દર્યને જરા લાઈવ પણ  આ બે વિડીયો ક્લિક કરી નિહાળી જ લો ( આ કમબખ્ત બોન કલેકટર જેવી કેરા નાઈટલીને હોલીવૂડમાં જગ્યા મળે તો આવી એમીનું અમી ત્યાં કેમ નહિ? 😛 કેર, એડવાન્ટેજ ઇન્ડિયા. બહુ ગઈ આપણી સુંદરીઓ પરણી ને પરદેશ. 😦  ) ક્રિકેટ, ટેનીસ, ફૂટબોલની આ પ્લેયરને હૈદ્રાબાદી બિરિયાની પણ ભાવે છે અને ‘જબ વી મેટ’ની કરીના બહુ ગમે છે.  બીબીસી રેડીયોમાં કમ કરતા પિતાની આ ૫ ફિટ, ૮ ઈંચ ઉંચી પુત્રી માટે  ફેવરિટ આઇકોન છે, એની મમ્મી 🙂


પણ એમીનું અસલી અમૃત તો હવે આવે છે. કેટલીક સાઈટ્સ પરથી એકઠા કરેલાં આ ‘એક દીવાના થા’ના સ્ટીલ્સ જુઓ. ઇન્ડિયન ગર્લ્સ હવે જેમાં ઓછી દેખાય છે એ સાડીમાં તો કેવી મોહક લાગે છે! ડ્રેસ પણ એને બધી રીતે બરાબર ફિટ થઇ જાય છે. અને એક ખાસ વાત ઘણી ભારતીય છોકરીઓ ને પણ જે આજકાલ નથી આવડતું એ એને આબાદ આવડે છે. એ બહુ જ સરસ શરમાય છે! અને લજ્જાની લાલી સાથે વધુ સુંદર દેખાય છે! ક્યાંય અહેસાસ પણ ના થાય કે આ એક ગોરી મેં’મ છે ! સર્જનહારના સર્જનને માણસે બનાવેલી સરહદો નડતી નથી. ક્યાં મિસ ટીન લિવરપૂલ બનેલી ઇંગ્લીશ લિટરેચરની સ્ટુડન્ટ અને ક્યાં એને ગમતી સાડી ! અંતે તો હેમનું હેમ હોયે, તે આનું નામ !

original amy in film's premiere for a change 😛ઇસે કહતે હૈ ગ્લોબલાઇઝેશન !! 😎

 
72 Comments

Posted by on February 19, 2012 in cinema, entertainment, personal, youth

 

72 responses to “આંખમાં ‘એમી’, તો દુનિયા ગમી ! ;)

 1. mayur

  February 19, 2012 at 1:29 AM

  kashhhhhhhhh

  Like

   
 2. Nehal Mehta

  February 19, 2012 at 6:42 AM

  Superb….. મેટ્રીમોની સાઈટ્સ પર આજકાલ મૉડર્ન અને ટ્રેડિશનલ બંનેનું પોતે બ્લેન્ડ છે એવી ફિશિયારીઓ ઘણી ગર્લ્સની પ્રોફાઈલ્સમાં વાંચવા મળે છે…એમણે રિયલ બ્લેન્ડ કોને કહેવાય એ શીખવા માટે આ તસ્વીરો પર નજર ફેરવી લેવી જોઈએ…:)

  Like

   
 3. Sandeep

  February 19, 2012 at 8:40 AM

  Simply Wow!

  Like

   
 4. Nirav

  February 19, 2012 at 9:28 AM

  yes this is a ” Katrina reloaded ” , rather more beauty !!!!!

  જાણે કે રહેમાને માત્ર આ સુંદરી માટે જ આટલા અદભુત ગીતો બનાવ્યા હોઈ !!!!!!!!! .

  Like

   
 5. naimish bhesaniya

  February 19, 2012 at 9:50 AM

  ચાકા જેવી…. lolzzzzz
  સવાર-સવારમાં મજ્જા કરાવી દીધી…..

  Like

   
 6. Envy

  February 19, 2012 at 9:54 AM

  આહહહહહ …..
  વાહહહહહ …..

  Like

   
 7. hitesh patel

  February 19, 2012 at 9:57 AM

  fentasticcccccc

  Like

   
 8. Dharmesh Vyas

  February 19, 2012 at 10:06 AM

  ઓહ્હો … રવીવાર એટલે અમારે ઓફીસ પહેલો દિવસ… વીક ની શરૂઆત જ આટલી સુંદર હોય તો વીક તો કેવું જશે જયભાઈ ?? સવાર સુધારી દીધી… :પી

  નૈમિષ ભાઈએ કહ્યું તેમ ચાકા જેવી… :પી

  Like

   
 9. Hardik Parekh

  February 19, 2012 at 10:16 AM

  A Real TOTTA… 🙂

  Like

   
 10. hitarth pandya

  February 19, 2012 at 10:18 AM

  khoob saras chhe jaybhai
  after all ek vat to note karva jevi khari k koi pan best beauty hoy te jetli indian tradition dress ma mast lage tevi bija ma ochhi lage chhe shuu kiyo chho ? ?

  Like

   
 11. Kaushik Parmar

  February 19, 2012 at 10:22 AM

  maja padi gai……………sunday sudhari gayo………very colorful collection

  Like

   
 12. Jignesh

  February 19, 2012 at 10:40 AM

  Jay ji, કાઠીયાવાડી અંદાજમાં કહું તો ‘ટેસડો પડી ગયો’
  અહાહાહાહાહાહા. ઉહ લાલા……

  Like

   
 13. shimmeshine

  February 19, 2012 at 10:45 AM

  masst JV, as usual, loved the write up…….especially from you, who believes in globalization 😉 and not in camouflaging the true masculine feelings for a non- Indian beauty like Amy 🙂

  Like

   
 14. kishan

  February 19, 2012 at 10:46 AM

  આંખ મા. અમી તો દુનિયા ગમી, જિભ માં અમી તો દુનિયા નમી.

  Like

   
 15. Jignesh

  February 19, 2012 at 10:47 AM

  Jay ji, કાઠીયાવાડી અંદાજમાં કહું તો ‘ટેસડો પડી ગયો’.
  અહાહાહાહાહા….. ઉહ લાલા…..

  Like

   
 16. Sunil Vora

  February 19, 2012 at 10:54 AM

  જયભાઈ જલસો કરાવવા બદલ આભાર., હું પણ સુજલનો ચાહક છું ક્યરેક વાત કરશું, સુજલ વિષે..

  Like

   
 17. parikshit s. bhatt

  February 19, 2012 at 11:06 AM

  યાર જયભાઈ; સારુ થયુ કે તમે આ ઍમીને ઠંડી થોડી ઓછી થઈ પછી લાવ્યા…નહી તો….ઍલઓઍઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ…….

  Like

   
 18. Apurva

  February 19, 2012 at 12:05 PM

  great work JV…. this is expected from you only…..

  Like

   
 19. parmar mayank

  February 19, 2012 at 12:11 PM

  SARI ANE DRESS MA TO JAKKASS LAGE 6E HO SIR………..AGREE WITH YOU…….!!!!

  Like

   
 20. Harsh Pandya

  February 19, 2012 at 12:32 PM

  આપડે માંગુ નાખો જયભાઈ તમારું… 😉 કહેતા હો તો હું બોટલમાં ઉતારવા જઈશ એના પેરેન્ટ્સને … 😛

  Like

   
 21. KAMLESH HALANI_THAKKAR

  February 19, 2012 at 1:18 PM

  સ્ત્રી સાડીમાં જેટલી સુંદર-મોહક લાગે તેટલી બીજા કોઈ ડ્રેસમાં ના લાગે …ગોરી મેમ પણ તેના મોડર્ન પરિવેશ કરતાં ભારતિય પરિધાનમાં વધારે મોહક દેખાય છે…સરસ લેખ..જયભાઈ.

  Like

   
 22. Parind Dholakia

  February 19, 2012 at 1:27 PM

  આંખો માં એમી તો દુનિયા ગમી,
  આંખો માં કેટરીના તો ફાટી જાય રેટીના,
  આંખો માં આસીન તો દુનિયા હસીન !!!
  ,આંખો માં પ્રિયંકા તો ઘરવાળી ને નાખે વડકા ,
  આંખો માં કરીના તો સૈફ થી ડરીશ ના ,!!!!!

  Emi is like a bland of Coca-cola with chaas !!!

  Like

   
 23. Chintan Oza

  February 19, 2012 at 2:18 PM

  super like for hot hot amy jackson..excellent snaps jay..tx a lot for sharing 🙂

  Like

   
 24. rahulthumar

  February 19, 2012 at 2:27 PM

  આંખો ને ટાઢક વાળી દીઘી 

  Like

   
 25. Raja Brahmakshatriya

  February 19, 2012 at 2:46 PM

  And I’m feeling jealous for Prateik!

  Like

   
 26. poorvi dhaduk

  February 19, 2012 at 3:20 PM

  hiiiiii jay hira ni olakh to zaveri ne j hoy ane tamara jevo koi zaveri hoy j nahi. amyyyyy ,she is a zakkkkkkas girl.

  Like

   
 27. Parth Veerendra

  February 19, 2012 at 3:45 PM

  આને કહેવાય ..ઠંડી મે ભી ગરમી ક એહસાસ.. 😛 kikiki અલ્યા મોજ પડી ..અને જોઈને તો 😛

  Like

   
 28. hiral dhaduk

  February 19, 2012 at 4:31 PM

  hii,,jay tame amy na be roop na darshan karavya,hu bahrtiya chhokari hova chhata kahis k,te bhartiya poshak ma bhartiya stri karata saras lage chhe,tena mate mara manma atyare ek j nam chhe,”MANMOHINI”,udine ankhe valage tevu collectoin, exellent bosss!!!

  Like

   
 29. Jignesh Majithia

  February 19, 2012 at 5:18 PM

  સવાર સવારમાં આવુ મસાલેદાર સૌંદર્ય પીધા પછી ચા એકદમ ફીક્કી લાગી……..

  Like

   
 30. aanand

  February 19, 2012 at 5:37 PM

  મને લાગ્યું કે આજે સવારે ચ્હા કેમ ફિક્કી લાગી?

  Like

   
 31. milan

  February 19, 2012 at 6:14 PM

  jv…
  aapda gujarati to juvo…….uper ni coment vanchi……..haaaaaaa …….

  Like

   
 32. Jitatmana Pandya

  February 19, 2012 at 6:42 PM

  i like her in EDT rather than the photo-shoot.. she s awesum..
  Simplicity is THE BEST… 🙂

  Like

   
 33. aanand

  February 19, 2012 at 6:45 PM

  શું “માલ” છે.બહુ દિવસથી mobile માટે સારા ફોટો શોધતો હતો. (અનુષ્કા, પ્રિયંકા અને પરીનીતી ને જોઇને કંટાળી ગયો હતો!!) આ તો વસંતનું તાજું ગુલાબ છે. વાહ!! thank you jaybhai 🙂

  Like

   
 34. vivek rabara

  February 19, 2012 at 6:59 PM

  આંખમાં ‘એમી’ તો દુનિયા ગમી,
  બીજાને ગમી કે ના ગમી, આપણને તો ગમી.;)

  Like

   
 35. akash tanna

  February 19, 2012 at 7:42 PM

  sometimes things look very beautiful after somebody makes note on that. isn’t that true ? but nevertheless she is looking very pretty .

  Like

   
 36. ketan katariya

  February 19, 2012 at 8:40 PM

  you made my sunday… superb yar..
  Dil bag-bag ho gaya..

  Like

   
 37. Mehul Zala

  February 19, 2012 at 9:16 PM

  thank u jaybhai…mazzzzaaaaaaaaaa aavi gai…

  Like

   
 38. kuldip

  February 19, 2012 at 10:30 PM

  wah , jay sir very nice ,,,
  and one more thing is that
  “” aaj ni column khub saras che ,,, ” ”NON SENCE CENCERSHIP ” tame to sache ahe dil ni vat kahi dhi ,, i like that sentence ”ke ahi to life j ek joke che ,,,,” and today i also keep that moveis for download ,which was directed by david ,,, ”the girl with the dragon tattoo,
  and ha tamri movies par ni coulmn khub sars hoy che ,

  Like

   
 39. hiral,poorvi dhaduk

  February 19, 2012 at 11:46 PM

  hey,jay tame m kahyu k gujaratan ma sara figure ni achhat chhe,but dear jay jo gujarat ma “BRAD PIT” hoy to “AMY” banvani mazzzaaaa ave ¡¡¡¡.

  Like

   
  • GAURAV BAXI

   March 15, 2012 at 12:43 AM

   Gujarat ma Brad Pit jaray ochha nathi

   Like

    
   • hiral dhaduk

    March 23, 2012 at 2:47 PM

    pan ame kyay nathi joya dost!!!!

    Like

     
  • krrishkatariya

   April 6, 2013 at 12:56 PM

   Yeah ryt….!!! that if there is Brad pit then we should expect of Amy and Angelina…. But i guess the ratio of Brad pit in Gujarat is far better than Amy and Angelina… :p

   Like

    
 40. JS Trivedi

  February 20, 2012 at 12:25 AM

  Porn magzine ma hoy teva photo pan chhe. Shu 18 thi nana mate tamaro blog nathi ke ?

  Like

   
  • jay vasavada JV

   February 20, 2012 at 2:39 AM

   lolz..it shows u hav not seen any porn mag or misconceptulised normal lifestyle mag as porn 😛 18 thi nana mate adhlak posts chhe, index ma najar nakho bhai, tamaru dhyan seedhu ahi j jatu hoy ema hu shu karu? 😉

   Like

    
 41. aanandrana

  February 20, 2012 at 9:58 AM

  Ha ha ha

  Like

   
 42. Umesh Shah

  February 20, 2012 at 3:11 PM

  Jaybhai ,

  photos ane contents ne jota tamari jehmat ugi nikli chhe.ungh bagadi ne kareli mehnay ghana ni tabiyaat sudhari dese teni na nahi.amy jackson is reportedly in relationship with prateik of all available guys in bollywood.hope , she treats him like an alu ladder and not a pacca one.

  Like

   
 43. Devang Soni

  February 20, 2012 at 3:15 PM

  એની આંખ માં ખરેખર ‘અમી’ છે. એકદમ માદક આંખો!! 😀

  Like

   
 44. Rashmin Rathod

  February 20, 2012 at 4:29 PM

  aavu figure Gujarat ma na jova made. Aapane badhi vastu ni import ni j aadat padi gai che. Ami anu best example che. Ami ne joi koi bhi deewana thai j jai ane na thai to tenu medical chek up karavu pade. hachu ne Jay bhai????

  Like

   
 45. pravin jaagni,palanpur

  February 20, 2012 at 10:02 PM

  એમીનો અમીરસ પિતા ધરાતા જ નથી,સુપરકુલ બ્લોગ પર આ સુપરહોટ મોડેલ મજા આવી ગઈ,એક રીક્વેસ્ટ છે સર ક્યારેક સાયન્સ વિષે લખો તો “સફારી” ને ના ભૂલી જતા,મને બેજ વળગણ છે એક સ્પેક્ટ્રઓમીટર,પ્લેનેટ JV,અનાવૃત અને સફારી ગુજરાતનું જ નહિ ભારત નું નંબર એક સાયન્સ મેગેઝીન

  Like

   
 46. TimSi Vichhi

  February 20, 2012 at 10:48 PM

  Mohabat To wo Barish Hai
  “,”,”,”,”,”,”
  “,”,”,”,”,”,
  Jisy
  Chony Ke Khwahish Main”

  Hatheliyan
  To Geli Ho Jati Hain”

  Magr
  ‘Hath’
  Hamesha
  Khali Hi Rehty hain…. (After seen Ek main aur ek tu )

  Like

   
 47. Krish Mak

  February 21, 2012 at 12:09 PM

  Kadak, jaybhai….ekdum Kadak !!!

  Like

   
 48. Amit Christie

  February 21, 2012 at 3:35 PM

  gujarat ma to tel na pip j joya che…a master peace of greek art ..feeling of spring season..thanks Jay.

  Like

   
 49. Makwana Pratik

  February 22, 2012 at 6:39 PM

  whtever.. i hav watched d original version of dis movie- vinnaithandi veruvayya.. n TRISHA is jst gorgeous.. no offence bt i dnt lyk Amy at all.. jem tamne amy fisrt time ma gami gai em mane Trisha gami gai 6.. ekdum Chaka jevi..:)

  Like

   
 50. SWATI PAUN

  February 23, 2012 at 11:37 PM

  hmmm…….amy to tamari sathe ghana ne gami.

  Like

   
 51. Jigar

  February 24, 2012 at 12:35 AM

  Again inviting you to Vallabh Vidyanagar (anand)
  The City of YOUTH.
  come here 2 see original spirit ,romance, chill, beauty, flirting, and much more….
  Please organise any lacture here.

  Like

   
 52. Gaurang

  February 27, 2012 at 12:21 AM

  amzing JV,

  She is a real beauty. Indian test with global flavour.

  Gaurang

  Like

   
 53. shimmeshine

  February 28, 2012 at 4:19 PM

  sirji pls visit my blog and let me know how u like it, the latest one being

  http://shimmeshine.wordpress.com/2012/02/28/jack-in-the-box/

  Like

   
 54. Maulik C. Joshi

  February 29, 2012 at 12:23 AM

  tamaro aa ronki nature mane khub game che…………..chalo tyare lage raho jaybhai,,,,,,,,,,,

  Like

   
 55. akashspandya

  February 29, 2012 at 6:01 PM

  wow… videos and photographs were so erotic that it starts blood circulation at certain body parts……;) hey dnt misunderstand, this is not an adult comment… i was talking about blood circulation at brain… ha ha ha…

  Like

   
 56. pinal

  March 1, 2012 at 12:03 PM

  hu to title par thi bhormai gai, mane em ke zakkas article hashe. andar thi shu nikale e to JV j jane. lolz . phota sara chhe pan chhokari mane bav gami nai. but u guys have fun.

  Like

   
 57. Dharmendra A. Kanala

  March 2, 2012 at 6:27 PM

  ishware to chotaraf sundarta veri chhe,
  bas ene joi jane e j sacho zaveri chhe.

  Like

   
 58. Dharmendra A. Kanala

  March 2, 2012 at 6:55 PM

  aesthetic

  Like

   
 59. ronak

  March 2, 2012 at 7:58 PM

  tamari style badhathi alag che. ami jachson pehla tame lisa ray vishe lakhyu hatu.ghani maja padeli manvani. ami jackson pehli najre gami gayeli tame lakho te pehla. lisa ray ma aavu thayu nahotu.tame lakhyu te pachi lisa ne joyeli.tyare ek sathe 2 nasha karela.aa vakhte 1 nasho 2 vakhat karyo.i like it.aabhar.

  Like

   
 60. mansi

  March 8, 2012 at 10:57 PM

  amy jackson…!! 100 time better than katrina kaif acting vise… 🙂

  Like

   
 61. mansi

  March 8, 2012 at 11:07 PM

  india na katrina kaif na deewana o have katrina ne bhuli ne amy jackson par avse evu lage 6e… jv sir aaj kal badha boys na moh mathi ek j name nikle 6e “katrina” …. kharekhar to m pu6vani maja ave 6e k katrina ne acting avde khari?? tyare bolti bandh thay… etle magaj ma light thay k india ma acting karta vadhare figure jova ma ave 6e…

  Like

   
  • Vijay

   March 22, 2012 at 5:16 PM

   Ekdam..Majbut..kevu pade ho baki..

   Like

    
  • Vijay

   March 22, 2012 at 5:16 PM

   Hello

   Like

    
  • Tapan Shah

   March 24, 2012 at 5:39 PM

   have chaigali tha ma ne……..

   Like

    
 62. Milton Christian

  April 5, 2012 at 7:52 PM

  hu to aanu pratik babbar sathe todavvanoj chhu… me to mummy ne kahij didhu chhe vahu ni taiyari rakho…

  Like

   
 63. kalpesh

  April 21, 2012 at 5:45 AM

  Wow

  Like

   
 64. Kishan B. Khatara

  January 21, 2013 at 12:44 PM

  jaybhai tame to marathi ye mota fan niokalya ho…

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: