RSS

પ્રવચન : ગીતા અને મેનેજમેન્ટ

16 Jan

થોડા સમય બ્લોગિંગમાં ફરી અંતરાલ આવે એવું લાગે છે. હું એક સપ્તાહ માટે થાઈલેન્ડ સરકારના પ્રવાસન વિભાગના આમંત્રણથી થાઈલેન્ડ જઈ રહ્યો છું. સાટું વાળવા આ વખતે એક સ્પેશ્યલ ગિફ્ટ. સામાન્ય રીતે પ્રવચન લાઈવ સામ્ભળવાની લિજ્જત હોઈ હું એ ઓનલાઈન મુકતો નથી. પણ ૨૦૧૧મા અમદાવાદ ખાતે શૈક્ષણિક સેમિનારમાં ભગવદગીતા અને મેનેજમેન્ટ જેવો હવે જુનો વિષય નવી નજરે લીધો હતો. પુરા એક કલાકનું આ વ્યાખ્યાન આપ સહુ માટે….ફરી મળીએ, ત્યાં સુધી સાંભળતા રહો…

 
22 Comments

Posted by on January 16, 2012 in Uncategorized

 

22 responses to “પ્રવચન : ગીતા અને મેનેજમેન્ટ

 1. akashspandya

  January 16, 2012 at 5:40 PM

  its really very good that you have posted your speech on blog we all will enjoy it. now i m not wasting time in typing comment as i have to listen you…..

  Like

   
  • Dr.Rahul Raval

   January 16, 2012 at 6:01 PM

   nice 2 here u…jv rocks

   Like

    
 2. akashspandya

  January 16, 2012 at 5:46 PM

  koi tamari vat na mantu hoy to aa bhagvat geeta ma lakhelu 6 m kahi devanu….. nice satire…..

  Like

   
 3. Kinjal Panchal

  January 16, 2012 at 5:58 PM

  very nice…..

  Like

   
 4. hitesh baraiya

  January 16, 2012 at 6:15 PM

  thank you sir.tamne aa paheli var sambhadi rahyo 6u.

  Like

   
 5. Anjali Dave

  January 16, 2012 at 8:12 PM

  e avu na chale…satu valva mate?? :/

  Like

   
 6. Dhaval Vyas

  January 16, 2012 at 9:48 PM

  i enjoy it..

  Like

   
 7. Milap

  January 16, 2012 at 9:51 PM

  Hi, જય,

  હું બાયકોન કંપનીના કામ છું. મારા બોસ 22 વર્ષની અનુભવી છે પરંતુ અમે તેમને માત્ર અજીત કહી અને અમે (બાયકોન ના એમડી) કિરણ કહી, હું અમદાવાદ આધારિત CRO માં કામ કર્યું હતું અમે સર ઉપયોગ દરેક sineors કહે છે. પરંતુ, જ્યારે હું અહીં આવ્યા પછી મને સમજાયું કે હું professionallism શું છે.પ્રથમ વાર મુશ્કેલ હતું મારા માટે પ્રથમ નામ સાથે બધાને કહી. But now it is normal. i like that!!!

  સાદર,
  મિલાપ

  Like

   
 8. pathak urvi

  January 17, 2012 at 7:27 AM

  thanx sir i m big fan of yours i have read it many times but i didnt know the real beauty of geeta really thanx that u have posted this speech on this blog

  Like

   
 9. Mittal kansara

  January 17, 2012 at 11:01 AM

  exellent !!!!
  awesome!!
  itz nice to hear u 1st time!!
  thank u for sharing this nice PRAVACHAN!!

  Like

   
 10. pri

  January 17, 2012 at 12:47 PM

  have a safe trip till than bye

  Like

   
 11. Kishore Patel

  January 17, 2012 at 1:17 PM

  If a head of each and every institute will be KRISHNA, ARJUN must be there.
  Thanks for giving this talk and a request “Please send this lecture to every HOI of Gujarat

  Like

   
 12. rinku

  January 17, 2012 at 8:46 PM

  Really…nice..life management..

  Like

   
 13. Krishnakumar

  January 17, 2012 at 11:11 PM

  આવો સરસ મજાનું પ્રવચન શેર કરવા માટે આભાર !

  Like

   
 14. dr.prafull shiroya

  January 18, 2012 at 1:15 AM

  Nice i like

  Like

   
 15. Maulik C. Joshi

  January 18, 2012 at 9:56 AM

  # अयं निजः परो वेऽति गणना लघुचेतसाम्।
  उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥

  [આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.]

  v.good Sir, Keep it up………….Lage raho……….

  Like

   
 16. Pradip Patel

  January 18, 2012 at 3:13 PM

  very good..love it

  Like

   
 17. Sanjay Desai

  January 18, 2012 at 6:34 PM

  શ્રી જયભાઈ,
  આપનો મિત્ર સંજય ના જય ભારત, યુ.એસ.એ નાએક નાનકડા ગામ માં રહું છું.
  આપનું આ પ્રવચન સાંભળી ને બહુ જ ગમ્યું. આ પહેલા મેં તમારા એક પણ પ્રવચન સાંભળ્યા નથી, પરંતુ આજે મારા એક અંગત મિત્ર એ મને ઇમેલ થી આપનું આ પ્રવચન ની લીન્ક મને મોકલી. હું આપનો તથા મારા મિત્ર નો ખુબ ખુબ આભારી છું.

  અપના પ્રેરણા ભર્યા પ્રવચનો વાંચવા અને સંભાળવા મળ્યા.
  ધન્યવાદ….

  Like

   
 18. dinesh.sutariya

  January 20, 2012 at 11:16 AM

  બહુજ સરસ વાંચવા કરતા સાંભળવાની મજા આવી.પણ વાંચવું એકવખત પડતું પણ સાંભળવું ચાર વાર પડશે. ત્યારે વાંચવા જેટલું સમજા છે.

  Like

   
 19. kanjariwala hasani

  January 21, 2012 at 4:55 PM

  Nice i like

  Like

   
 20. Ronak

  February 7, 2012 at 8:07 PM

  Good one.

  Talking about controversial shloks was not with enough study. Seems logical but not absolute truth so request is to try finding the real meaning of those with some “temporary faith on those” and that might give you real logic behind those. Trend or policy (Please do not take it on you) to accept some faults to give an impression of honesty has created it. Yes one can say that one doesn’t understand true meaning of such and such thing and wonders why it was said in Geeta etc.
  We must agree that understating and “Anubhuti” of whole Geeta is beyond our life time (Not due to capacity but due to our choices and priority of this life). So when you write or speak again please do not put any disbelief into listeners who doesn’t have their own study or depth. My only fear is they will start doubting some other shloks without a tenth of your knowledge.

  Hope you understand my point of view. I do not claim huge knowledge or Anubhuti on Bhagvad Geeta but have some rational understanding of the shloks you briefly mentioned so hope you will also have that.

  Regards

  Like

   
 21. sonideepali

  June 16, 2012 at 10:14 AM

  nice

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: