RSS

Daily Archives: January 16, 2012

પ્રવચન : ગીતા અને મેનેજમેન્ટ

થોડા સમય બ્લોગિંગમાં ફરી અંતરાલ આવે એવું લાગે છે. હું એક સપ્તાહ માટે થાઈલેન્ડ સરકારના પ્રવાસન વિભાગના આમંત્રણથી થાઈલેન્ડ જઈ રહ્યો છું. સાટું વાળવા આ વખતે એક સ્પેશ્યલ ગિફ્ટ. સામાન્ય રીતે પ્રવચન લાઈવ સામ્ભળવાની લિજ્જત હોઈ હું એ ઓનલાઈન મુકતો નથી. પણ ૨૦૧૧મા અમદાવાદ ખાતે શૈક્ષણિક સેમિનારમાં ભગવદગીતા અને મેનેજમેન્ટ જેવો હવે જુનો વિષય નવી નજરે લીધો હતો. પુરા એક કલાકનું આ વ્યાખ્યાન આપ સહુ માટે….ફરી મળીએ, ત્યાં સુધી સાંભળતા રહો…

 
22 Comments

Posted by on January 16, 2012 in Uncategorized

 
 
%d bloggers like this: