RSS

સ્લીપિંગ બ્યુટી… – an indian “scary”tale !

11 Jan

shivmandir, 10th century, kera. (kutchchh) by jay vasavada

shivmandir, 10th century, kera. (kutchchh) by jay vasavada

એક બાજુથી વિવિધ ધર્મો-સંપ્રદાયો-ગુરુવર્યોના મહાવિરાટ મહાભવ્ય મંદિરો માટે કબજે થતી મોકાની જગ્યાઓ અને બીજી બાજુ હજાર વરસ જૂની અણમોલ, અનુપમ અને આકર્ષક પાષણપ્રતિમાઓની આ હાલત ! આ ઉપરથી નીચે જમીનદોસ્ત થયેલી ખંડિત સુંદરી સૂતાં સૂતાં શું સોણલા જોતી હશે મહાન સંસ્કૃતિના ? 😛

સારું છે, કોઈનું ધ્યાન નથી એના પર, નહિ તો વળી એને મર્યાદામાં રાખવા સેવાભાવીઓ ધાબળો ઓઢાડી આવત !

સ્લીપિંગ બ્યુટી કે સ્લીપિંગ સોસાયટી??? !!!  😦

 
37 Comments

Posted by on January 11, 2012 in art & literature, gujarat, heritage, india

 

37 responses to “સ્લીપિંગ બ્યુટી… – an indian “scary”tale !

 1. Envy

  January 11, 2012 at 7:09 PM

  બ્લાઈંડ સોસાઈટી (મગજ થી અંધ)
  આપણને ખબર જ નથી કે ઈતિહાસ અને સંસ્કૃતિ શું ચીજ છે.

  Like

   
  • skhdev patel

   January 12, 2012 at 10:52 AM

   Sanskriti ? aeman apana ketala taka ? (What is OUR Gain from , Sanskriti?)

   Like

    
 2. chirag

  January 11, 2012 at 7:11 PM

  vow what a cool but hot saying…
  really our society is worst
  if some teenager has watched this statue then they will think it vulgar n if some aged famous social worker had seen this they try to cover her body but no body will look after the real iner beauty n carving n expression of this lady

  Like

   
 3. Kartik

  January 11, 2012 at 7:23 PM

  Scary.

  Like

   
 4. swetapatel

  January 11, 2012 at 7:24 PM

  yes…………sir.
  ur ri8………..they all r interested in publicity………….not in history & culture…….:(

  Like

   
 5. MANOJ PANDYA

  January 11, 2012 at 7:24 PM

  જયભાઈ ૩ વર્ષ પહેલા અમારા ગામ ઉના માં એક મકાન ના ખોદકામ દરમ્યાન ભગવાન વિષ્ણુ તથા બીજી પણ કેટલીક મૂર્તિ નીકળી હતી . તેમાં ૧ પોઠીઓ પણ હતો /છે .આશરે ૪૦૦-૬૦૦ વર્ષ પેહલાનું આ અદભૂત સર્જન છે. પોઠિયા ના ગળે ની કંઠમાળ,પગ પાસે નર્તકીઓ ,અને એ સિવાય પણ ઘણું તેના રૂપ નું વધારે વર્ણન નહિ કરી સકું પણ એટલું જરૂર કહીસ કે સોમનાથ ના પોઠિયા કરતા આ વધારે પ્રભાવી લાગે છે.કોઈ પુરાતત્વ વાળું આવ્યું નથી જોવા આ પોઠીયો અમારી POLICELINE માં કોક ની રાહ જોઇને બેઠો છે.

  Like

   
  • amit patel

   January 30, 2012 at 10:02 PM

   tame mane tamaro contact no aapo ane proper address aapo etle ena mate kaik kariye.

   Like

    
  • Aamna

   January 31, 2012 at 12:02 PM

   very catchi photos

   Like

    
 6. Rashesh

  January 11, 2012 at 7:38 PM

  જયભાઈ,આપણી સંસ્કૃતિ જ ભ્રામક ખયાલો પર આધારિત છે. કહેવાતી સંસ્કૃતિના રખેવાળોને જ ખબર નથી કે સંસ્કૃતિ કોને કહેવાય.

  Like

   
 7. viral

  January 11, 2012 at 7:39 PM

  apni sanskriuti ni avi andh halat kharekhar dukh dayak 6, ena mate apna sanskruti ni
  ooodkhan evi ek degree apvi joyye aj na samay ma

  Like

   
 8. Ajay Mahendra

  January 11, 2012 at 7:42 PM

  ભારત દેશ મા એક વર્ગ એવોછે જેને ભારતિય ગણવો એજ શરમજનક છે. ઉપરોક્ત વર્ગમા સરકાર ના નોકર શાહો આવેછે જેમના હાથ મા સનસ્ક્રુતી ની જાળવણી નુ કામ છે.તેમના ખાતા મા જઈ ને ભારત ના વારસા વિશયે પુછો તો માંડ ૨૫% લોકો તેના વિષે સાચા ઉત્તરો આપી શકે તેવા હોય છે.અને પરજા ને તો પોતાના કુટુંબ ના વારસા વિષે પણ ખબર નથી હોતી ત્યા સનસ્ક્રુતી માટે ક્યા જણવા જાય…..મારા મતે આમા વાંક ૧૯૬૦ પછી ના શિક્ષકોનો હોય તેમ લાગેછે. સાવ ફ્રસ્ટેટ થયેલા અને નાસીપાસ થયેલા હતા ત્યારના સમાજ ના ઘડવૈયા.૧૯૬૦ પછી ના વિધ્યાર્થિઓ બદનસિબ હતા જેનુ ફળ ભારત નો વારસો ભોગવે છે………….

  Like

   
 9. siddharth

  January 11, 2012 at 7:45 PM

  heart touching ……jay bhai, superb
  thnx…..n thnx again.

  Like

   
 10. tapan shahpan

  January 11, 2012 at 8:12 PM

  ધૂમકેતુ સાહેબ નું 8 વર્ષ પેહલા ભણવામાં આવતી નવલકથા ‘વિનિપાત’ યાદ આવી ગઈ,ખાસ કરીને છેલે ફોરેનર પંડિત ની પીઠ ને જોઈ રહે છે,તે અંત….આભાર

  Like

   
 11. Gaurang Patadia

  January 11, 2012 at 8:22 PM

  What a bad luck for us !

  The same thing is happening at almost every single historical & archiological sites in india and gujarat.

  Gaurang

  Like

   
 12. Dhaval Vyas

  January 11, 2012 at 8:44 PM

  Ooops….this might crack someone’s brain….Bahot Khub JV awesome…perfect shot….

  Like

   
 13. awesome shiny savior

  January 11, 2012 at 9:10 PM

  if you are out of india and you tell people that you are from india, they will not be so much interested in talking with you, untill you are their boss……

  this is reality. i have felt. we really need to get out of ‘only indian culture is great’ thing.

  Like

   
 14. mkr2005

  January 11, 2012 at 10:00 PM

  ઇન્ડિયા માટે હું દ્રઢપણે માનું છું કે “અંધેર નગરી , ગાંડું રાજા અને મુર્ખ પ્રજા ‘ એ સૌથી વધુ બંધ બેસતું title છે.
  મોટે ભાગે તો કુતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી ! દુનિયા ની કોઈ તાકાત આપણી mentality સુધારી નથી શકવાની

  Like

   
  • અમૃતલાલ

   January 12, 2012 at 12:02 PM

   શ્રીયુત, કોઈના સુધારવાની વાત ક્યાં કરો છો, આપણે જ ખુદ બદલવાનું છે અને તે રીતે બધું ,જે બદલવું હોય તે બદલવાનું છે.

   Like

    
  • KK

   January 12, 2012 at 6:00 PM

   હા હા હા….. 😀
   એમ તો “ગંડુ રાજા” હતું.
   પણ હમણાં ની પરિસ્થિતિ જોતા આ સંબોધન જ બરાબર લાગે છે. 😀

   Like

    
 15. Chirag Rafaliya

  January 11, 2012 at 10:26 PM

  jay bhai apni society j evi che k jya police pela pizza ghare pahoche………

  Like

   
 16. HIT

  January 11, 2012 at 10:34 PM

  heart touching …

  Like

   
 17. Balendu Suryakant Vaidya

  January 11, 2012 at 11:23 PM

  Earlier Kutch History Parishad was existing but I do not know what is the status now or may be active only on paper, busy in arranging a few conferences and seminars…..why such valuable artifacts are not shifted to Kutch Museum?

  Like

   
 18. Sunil Vora

  January 12, 2012 at 12:02 AM

  Sleeping Society & that too indeep Sleep!!!!!!!!!!!!

  Like

   
 19. Hardik Vyas

  January 12, 2012 at 9:06 AM

  brain blinds

  Like

   
 20. mayu

  January 12, 2012 at 9:16 AM

  “…………..”

  (mara nisasa 6 aa dotd line ma…!!!)

  Like

   
 21. bhavin

  January 12, 2012 at 10:09 AM

  namste mitro
  apna a upar na sanvado ne vachiya pachi mara man ma ek prashna jagiyo 6e please teno jvab tamari pase hoi to jarur thi apjo

  what is society?

  Like

   
  • mkr2005

   January 12, 2012 at 2:43 PM

   Bhavin,
   society એટલે ગધેડાવ નો સમૂહ જેમાં મગજ વાપરવાનું નો હોય પણ એક હોંચી હોંચી કરે એટલે બીજા પણ તેમાં પોતાનો સૂર ઉમેરે નીતર તે એકલો પડી જાય અને નાત બહાર થઇ જાય!

   Like

    
   • hiral dhaduk

    March 31, 2012 at 1:42 PM

    very nice definition of society.

    Like

     
 22. Dharmesh Vyas

  January 12, 2012 at 10:24 AM

  બધા સુતેલા છે…. એ સારું છે કે ખરાબ એના પરણી ચર્ચા તો લાંબી છે જયભાઈ….. બહુ સરસ.. મજા આવી…

  Like

   
 23. Raghunathsinh. V. Jhala

  January 12, 2012 at 11:49 AM

  Wah…. Kya bat he…

  Like

   
 24. Atul Dashandi

  January 12, 2012 at 12:10 PM

  a forgotten story

  Like

   
 25. mkr2005

  January 12, 2012 at 2:46 PM

  Sorry Boss!
  In my comments,my url had a spelling mistake. I modified that
  Sorry for trouble but a wrong url will give a negative effect on blog’s adversely

  Like

   
 26. ronak solanki

  January 12, 2012 at 6:12 PM

  jay bhai,
  A person is ignoring his/her basic rights, how can u expect from them to know their marvelous history. I except that i know about art is a little but thats a first thought in my mind after watching these pictures. It’s a poor fate of India that she has constant majority of ill minded people from these photographs to 12-01-2012.

  Like

   
 27. Chintan Oza

  January 13, 2012 at 4:35 PM

  avu ghanu kharu adbhoot sarjan vijaynagar polo forest ma pan bismar halat ma jova male chhe…!!!

  Like

   
 28. Nitin

  January 13, 2012 at 9:02 PM

  100% Agreed with you Sir.Yes Sleeping Society…….

  Like

   
 29. SUDHIRKUMAR ANILBHAI TATMIYA

  January 23, 2012 at 10:14 PM

  thank u………………BOSS

  heart touching

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: