RSS

Daily Archives: January 11, 2012

સ્લીપિંગ બ્યુટી… – an indian “scary”tale !

shivmandir, 10th century, kera. (kutchchh) by jay vasavada

shivmandir, 10th century, kera. (kutchchh) by jay vasavada

એક બાજુથી વિવિધ ધર્મો-સંપ્રદાયો-ગુરુવર્યોના મહાવિરાટ મહાભવ્ય મંદિરો માટે કબજે થતી મોકાની જગ્યાઓ અને બીજી બાજુ હજાર વરસ જૂની અણમોલ, અનુપમ અને આકર્ષક પાષણપ્રતિમાઓની આ હાલત ! આ ઉપરથી નીચે જમીનદોસ્ત થયેલી ખંડિત સુંદરી સૂતાં સૂતાં શું સોણલા જોતી હશે મહાન સંસ્કૃતિના ? 😛

સારું છે, કોઈનું ધ્યાન નથી એના પર, નહિ તો વળી એને મર્યાદામાં રાખવા સેવાભાવીઓ ધાબળો ઓઢાડી આવત !

સ્લીપિંગ બ્યુટી કે સ્લીપિંગ સોસાયટી??? !!!  😦

 
37 Comments

Posted by on January 11, 2012 in art & literature, gujarat, heritage, india

 
 
%d bloggers like this: