RSS

તોરે બિના મોહે ચૈન નહિ…

18 Oct


ધાર્યા કરતા લાંબો અંતરાલ પડી ગયો આ ગ્રહ પર પાછા ફરવામાં. સોરી બડીઝ. 😛

પણ હવે આ માધ્યમથી થતું શેરિંગ અને સંવાદ પણ લાઈફનો એક હિસ્સો બની ગયો છે.

ધારી મુદતે ચુકવણું ના થાય, તો વ્યાજ સહિત મૂડી પરત કરવી પડે ! આટલા દિવસના ગેપનું સાટું વાળવા એક ઈન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટ. 😛 રીઅલી એક્સક્લુઝિવ , ઓન્લી ફોર યુ ઓલ.

સુભાષ ઘઇની ‘કિસના’ ફિલ્મ યાદ રહી જાય એવી બની નહોતી. પણ ઈશા શરવાનીના નૃત્ય સિવાય એમાં સંગીત આલાતરીન હતું. કાયમ માટે યાદ રહી જાય એવું. ઘણી વાર ફિલ્મોના આલ્બમમા જે ગીત હોય છે, એ ફિલ્મમા હોતા નથી. પણ કિસનામા તો કેટલાક ટ્રેક્સ એની ઓરીજીનલ સીડી બહાર પડે એ પહેલા જ એડીટ થઇ ચૂક્યા હતા! કિસના માટે કમ્પોઝ થયેલું પણ ભારતમાં બહાર પડેલી એની સત્તાવાર સીડીમાં પણ ના સમાવાયેલું એક અદભૂત ગીત ખાસ અહીં મુકું છું!

રાશીદ ખાને દિલથી કૃષ્ણભક્તિમા જીવ રેડીને જાણે ગાયું છે. વિરહનું દર્દ અને સમર્પણની તીવ્રતા રીતસર અનુભવી શકાશે. માત્ર સુરીલો સ્વર છે. કોઈ સંગીત નથી છતાં ય એનો ખ્યાલ પણ નહિ આવે! ક્લાસિકલી ક્લાસિક ‘જેમ’ છે આ. સ્પેશ્યલી ફોર પ્લેનેટજેવીના બાશિન્દાઓ માટે. ક્લોઝ યોર આયઝ, ઓપન યોર હાર્ટ એન્ડ પ્લે :-“

 
19 Comments

Posted by on October 18, 2011 in art & literature, cinema, feelings, india

 

19 responses to “તોરે બિના મોહે ચૈન નહિ…

 1. rashmi rajput

  October 18, 2011 at 6:19 PM

  really exclusive….jay sir…fari fari ne sambhalvu game evu saras song….

  Like

   
 2. rashmi rajput

  October 18, 2011 at 6:20 PM

  thanks for it….

  Like

   
 3. Patel Usha

  October 18, 2011 at 6:22 PM

  સુંદર ભાવવાહી ગીત માણ્યું જયભાઈ..સાભાર

  Like

   
 4. Envy

  October 18, 2011 at 6:26 PM

  Jaybhai…em lagyu ke aa puru na thay to saru……..
  wah! khub abhaar Rasidkhan ne ane tamne pan

  Like

   
 5. Nimish M. Dave

  October 18, 2011 at 6:45 PM

  Thanks Jaybhai…. Khub j lamba samay pachhi atlu saras geet manyu…

  Like

   
 6. Dipak

  October 18, 2011 at 6:59 PM

  SubhanalaaH!
  “kahe uhadu mori neend” pan fine chhe

  Like

   
 7. Dipak Sagar

  October 18, 2011 at 7:00 PM

  SubhanalaaH!
  “kahe ujadi mori neend” pan fine chhe

  Like

   
 8. Bhavin Adhyaru

  October 18, 2011 at 7:58 PM

  Adbhut……Rashid Khan is singing actively in indian film music is our khusnashibi!!! we used to get such fantastic numbers from him regularly….thanks for sharing jay bhai….

  Like

   
 9. Naimish

  October 18, 2011 at 8:23 PM

  Really gap vadhi gayo… Hu roj planetjv open kari ne jov k aje kaik navu hase… Pan aje to majja padi gai… Jordar…

  Like

   
 10. ankit

  October 18, 2011 at 8:30 PM

  thik che bahu jami nahi ho sorryyyyyy.saheb o

  Like

   
 11. Heena Parekh

  October 18, 2011 at 8:50 PM

  વાહ…અદભુત. સાંભળીને ખોવાઈ જવાયું.શક્ય હોય તો આ ગીત ઈ-મેઈલ કરશો. સાઈટ પર કે બીજે ક્યાંક મૂકવા માટે નહીં પણ પોતાને સાંભળવા માટે જ જોઈએ છે.

  Like

   
 12. shailesh

  October 18, 2011 at 11:05 PM

  maja padi gay ho….jaybabu

  Like

   
 13. Chintan Oza

  October 18, 2011 at 11:07 PM

  amazing….direct touch to heart…thanks for sharing 🙂

  Like

   
 14. bravelifehp

  October 18, 2011 at 11:20 PM

  સહજ જ જાત ભૂલીને ખોવાય જવાય તેવું આછા મેઘ જેવું ને મેઘલી રાત જેવું ૨૪ કેરેટનું ગીત.

  Like

   
 15. santosh

  October 18, 2011 at 11:54 PM

  dear jay please write something upon a good website like http://www.gujaratibooks.com

  Like

   
 16. Capt. Narendra

  October 19, 2011 at 2:30 AM

  વાહ! ક્યા બાત હૈ! જેવું ગીત, તેવા તેના આપ જેવા દર્દી ન્યાય આપનારા. સૌથી વધુ ખુશી તો આપે તેને અમારી સાથે ગમતાંનો ગુલાલ કર્યો તેની છે. આભાર, જયભાઇ. એક વિનંતિ: http://www.captnarendra.blogspot.com માં મૅડમ નૂરજહાં વિશે એક પોસ્ટ છે તેના પર આપનો વિચાર જણાવશો તો ઘણો આભારી થઇશ. આપનો સંગીત પરનો વિશેષ સ્નેહ જોઇને આ વિનંતિ કરી છે જો સમય હોય તો જરૂર જોઇ જશો.

  Like

   
 17. Hetal

  October 19, 2011 at 7:38 PM

  utterly amazing……..no words to describe…

  Like

   
 18. Sunil Vora

  October 20, 2011 at 2:14 PM

  Jaybhai,gap nu chkrvrdhu vyaj chukvi aapu.personalyy love to listen semi & classical song u made my day that’s the only comment but strached a bit.

  Like

   
 19. mahesh kunalia

  November 19, 2011 at 3:23 PM

  Really Adbhut geet….Jagjit sir nu compose karelu ane Bhupinder sir e gayelu ” Ya muje afsar-e-jaha na banaya hota ” ni yaad aavi gayi…..banne adbhut…..

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: